પુલ માં રોહિત એ જસલિન ને કર્યું પ્રપોઝ,હાથ પકડીને કરી નાખી Kiss….અને પછી

0

બિગ બોસ-12 માં અનુપ જલોટા અને શિવાશિષ ના નીકળ્યા પછી હવે જસલીન અને રોહિત સુચાંતી ની હોટ કેમેસ્ટ્રી જોવામાં આવી રહી છે. બોગ બીસ નો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જસલીન અને રોહિત પુલ માં ડાન્સ કરતા નજરમાં આવી રહ્યા છે.એવામાં સુરભી રાણા જસલીન પુલ પર ગ્રીન કલર ની બિકીની માં નજરમાં આવી રહી છે. પુલ માં રોહિત જસલીન ની સાથે પુલ માં ફ્લર્ટ કરી રહ્યા છે. એવામાં સુરભી રાણા જસલીન રોહિત થી કહે છે કે તે સ્વિમિંગ પુલ માં રોમેન્ટિક સ્ટોરી ક્રિએટ કરે.
જેના પછી રોહિત પુલ પર જસલીન ની  સાથે ફ્લર્ટ કરતા તેને પ્રપોઝ કરે છે. આ દરમિયાન તે જસલીન નો હાથ પકડીને તેને કિસ કરે છે. સુરભી આ બધા ની વચ્ચે વીરે દી વેડિંગ નું ગીત તરીફા ગાય છે.
રોહિત ના પ્રપોઝ કર્યા પછી જસલીન કહે છે કે રોહિત તું મારાથી દૂર રહે. મારા લગ્ન થવાના છે. શું તું મારા લગ્ન તોળાવા માગે છે. જસલીન રોહિત ને પૂછે છે, શું ઈચ્છે છે? જવાબ માં રોહિત કહે છે કે-તને ઇચ્છુ છું.
જસલીન અને રોહિત આ રોમેન્ટિક સીન્સ ને સુરભી રાણા અને રોમીલ ચૌધરી પોતાના કેમરા માં કેદ કરે છે. તમને જણાવી દઈએ કે લગ્ઝરી બજેટ ટાસ્ક ના દરમિયાન જસલીન અને રોહિત ની બોલાચાલી પણ થઇ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે રોહિત જસલીન ની ટિમ માં હતા પણ તેમણે પોતાની ટિમ સાથે ગદ્દારી કરતા હૈપી ક્લબ નો સાથ આપ્યો. જેના પર જસલીન ખુબ ભડકી હતી. જો કે, તેના પછી જયારે તે પુલમાં ઉતરી તો બંનેની અલગ કેમેસ્ટ્રી જોવામાં આવી હતી.

Video:

 

View this post on Instagram

 

New Chemistry 😅😅 . . #bb12 #biggboss12 #biggboss

A post shared by Rohit Suchanti (@rohitsuchanti12) on

અન્ય ફોટોસ:


Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here