પોલીસએ રામ રહીમની ગુફામાં પાડી રેડ – બેડરૂમમાંથી કંઇક મળ્યું ચોન્કાવ્નારું

હાલમાં જ ન્યુઝ વાઈરલ સેન્સેશન બાબા રહીમને 20 વર્ષની સજા સંભળાવામાં આવી છે. રીપોર્ટ પ્રમાણે બાબાએ સાધ્વી યૌન શોષણ કર્યું હતું અને બાબા ની બધી જ સંપત્તિને સીલ કરવાનું પોલીસે શરૂ કરી દીધું છે. હવે એક વીડિયો વાઈરલ થયો છે જેમાં બાબાની ખાનગી ગુફા ઘરના પોલીસએ રેડ પડી હતી

સીબીઆઇના ખાસ અદાલતના ન્યાયાધીશ જગદીપ સિંહે 20 વર્ષ જેલની સજા ફટકારી હતી અને 30 લાખની દંડ ફટકારી હતી. તેમની બે સ્ત્રી શિષ્યોની બળાત્કાર માટે તેમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જુવો વિડીયો

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!