ફૂલવા સીરીયલની ચુલબુલી બાળકી હાલ થઇ ગઈ છે મોટી, દેખાઈ છે એકદમ ગ્લેમર અને Hot, જુઓ શાનદાર ફોટોસ…

0

ટીવી પર આજ સુધી આપળે જેટલા પણ નાના કલાકાર જોયા છે તેઓએ પોતાની બેહતરીન એક્ટિંગથી સૌને હૈરાન કરી દીધા છે, જે નાના સ્ટાર્સને આપણે બાળપણમાં જોયા હતા હાલ તેઓ મોટા થઇ ગયા છે.

તેમાંથી અમુક તો મોટા થઈને એટલા સુંદર અને ગ્લેમર બની ગયા છે કે તેઓ જલ્દીથી ફિલ્મોમાં પણ આવવાની સંભાવના છે. આજે અમે તમને ટીવી સીરીયલની નાની એવી ફૂલવા સાથે મળાવવા જઈ રહ્યા છીએ. જે હાલ ખુબ સુંદર અને હોટ દેખાવા લાગી છે.

ફૂલવા સીરીયલના નજરમાં આવેલી ચાઈલ્ડ આર્ટીસ્ટ કદાચ તમને યાદ જ હશે, તે બાળકીએ જેની માસુમિયત અને ભોળી સુરતે દરેક લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આજે અમે તમને તે ફૂલવાની અમુક ગ્લેમર ભરી જલક દેખાડવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ટીવી સીરીયલની નાની એવી ફૂલવાનો કિરદાર અદા કરનારી અદાકારાનું નામ ‘જન્નત જુબૈર’ છે.

જે આ દિવસોમાં પોતાની ખુબસુરતીને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે. ટીવી સીરીયલ ‘ફૂલવા’ માં તમે જે નાની એવી બાળકીને જોઈ છે હાલ તે ખુબ મોટી થઇ ગઈ છે.

જન્નત જુબૈર રહમાની એટલે કે તમારી નાની એવી ફૂલવાની તસ્વીરો જોઇને હર કોઈ બસ એજ કહી રહ્યા છે  કે ફૂલવા આટલી જલ્દી આવી કેવી રીતે બની ગઈ.

તમને જણાવી દઈએ કે ટીવી સીરીયલમાં તમે જે ફૂલવાને જાણો છો હાલ તે તેવી બિલકુલ પણ નથી, હાલ તે પોતાની ક્યુટનેસથી લાખો દર્શકોના દિલોમાં છવાયેલી છે.

જન્નત જુબૈર રહમાનીની આ તસ્વીરોને જોયા બાદ કદાચ તમને વિશ્વાસ નહિ આવે કે તે જ ફૂલવા જે અમુક વર્ષો પહેલા સીરીયલમાં નજરમાં આવતી હતી.

જન્નત જુબૈરે બાળપણમાં ખુબ સતેજ શો કર્યા છે. જાણકારી પ્રમાણે તેમનો પરિવાર વર્ષ 2003માં મુંબઈમાં શિફ્ટ થયા હતા.

સીરીયલમાં ફૂલવા ની કિરદાર અદા કરનારી જન્નત જુબૈરને ખુબ પસંદ કરવામાં આવી હતી. હર કોઈ તેના એક્ટિંગના દીવાના હતા.

તમને જણાવી દઈએ કે જન્નત જુબૈર ફૂલવા સીરીયલમાં કામ કરતા પહેલા ઉતર પ્રદેશના લખનૌમાં હતી, સીરીયલમાં કામ મળ્યા બાદ તે મુંબઈ આવી ગઈ હતી.

 

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.