પેટ અને આંતરડાને સાફ કરવા માટે અજમાવો સરળ ઘરેલુ ઉપાય, રહેશો અનેક રોગોથી દૂર અને ડોક્ટરને કહેશો હંમેશ માટે બાય બાય !!

0

માનવ શરીર એક એવું ઘર બની ગયું છે,કે જ્યાં તમે સ્વચ્છતા નહી રાખો તો અનેક રોગો ની પકડમાં તમે આવી શકો છો. અને તે તમને સંપૂર્ણપણે ઘેરી પણ લેશે. આપણા શરીરમાં મોટાભાગના રોગો પેટના વિકારને કારણે જ થતાં હોય છે.તેનું કારણ પેટની ખરાબી છે.
જો તમારું પેટ ખરાબ છે, તો તમને ઘણા રોગો તેના સંકંજામાં લઈ શકે છે. જો તમારું પેટ ખરાબ છે તો તેના પણ ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ મુખ્ય કારણ યોગ્ય ખાનપાન નથી તમારું. જ્યારે આપણે શરીરના આધારે અથવા આરોગ્ય અનુસાર સારી રીતે ખોરાક લેવામાં આવતો નથી. ત્યારે આપણું પાચન વધુ ખરાબ થાય છે અને આ પેટની સમસ્યાઓ વધી જાય છે.
તેની સમસ્યાઓ મોટેભાગે તે લોકો ને થાય છે જે તળેલું અને વધારે મસાલેદાર જમવાનું જામે છે. જેમ કે, બર્ગર, નૂડલ્સ, કોઈપણ પ્રકારના તે ફાસ્ટ ફૂડ ખાય છે, જે શરીરની મુશ્કેલીમાં વધારો કરે છે. તે વાત અલગ છે કે જ્યારે આપણે આ બધા ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ છીએ, ત્યારે તે સમયે તમને લાગે છે કે આ ફાસ્ટ ફૂડ ખૂબ જ ટેસ્ટી છે. આપણે તેના સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અનુભવીએ છીએ, પરંતુ પરિણામ આપણને પછીથી ભોગવવું પડતું હોય છે.

શું કરવું જોઈએ ?

તમે એવું ઇચ્છતા હોય કે તમને પેટની વિકૃતિઓથી છુટકારો મળે, તો સૌ પ્રથમ સવારમાં ઊઠીને ખાલી પેટ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરો અને પછી તેને હલાવી પી જાવ. ધ્યાનમાં રાખો કે તમારે આ પીધા પછી એક કલાક સુધી કશું જ ખાવાનું નથી.
સફરજન પેટની બીમારીમાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. એટલા માટે જ રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ રસરજનનું જ્યુસ પીવાનું રાખો, ઘણો સુધાર જોવા મમળશે. એક ગ્લાસ જ્યુસ પીધા પછી તમારે એક ક્લાક પછી નવસેકું પાણી પીવું જોઈએ. જ્યારે પણ તમે જ્યુસ પીવો તો તેને ગળવાનું ન રાખો પણ અંદર જેટલા પણ ફળના પલ્પ હોય તેની સાતહ જ જ્યુસ પીવાનું રાખો.
સૌથી સરળ રસ્તો એ છે કે તમે દિવસ દરમિયાન ઓછામાં ઓછા 12 થી 15 ગ્લાસ પાણી પીવાનું રાખો. આ તમારા પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો અપાવશે. ખૂબ જ પાણી પીતા, શરીરની અંદર હાનિકારક અને ઝેરી તત્વો બહાર આવે છે, અને તે પેટને સાફ કરે છે. તમે જે ખોરાક લો છો તે ફાઇબર ડાયેટ હોવું જોઈએ એ જરૂરી છે.
જો તમને પેટની સમસ્યાઓ ન હોય તો તે શ્રેષ્ઠ છે, અને જો હોય તો તમે તમારા આહારને નિયંત્રણમાં લાવો. તમારી આદતમાં તેની સાથે કેટલીક કુદરતી પદ્ધતિઓ આપનાવો. જેમ કે યોગ્ય સમયે યોગ કરવા, કસરત કરવી. તેનાથી પેટની બીમારી અદૃશ્ય થઈ જાય છે. અને એ નથી કે યોગ અને વ્યાયામ ફક્ત પેટના વિકારનો જ અંત કરે છે, પરંતુ શરીરના અડધા ભાગથી વધુ રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમારા માટે કેટલાક કુદરતી ઉપાયો લાવ્યા છે. જેનાથી તમે તમારા પેટ અને આંતરડાને સરળતાથી સાફ કરી શકો છો. આ તમારા પાચનતંત્રને સુધારશે અને તમે રોગોથી દૂર પણ રાખશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here