આ ખેડૂતે ખેતરમાં લગાવ્યું સની લિયોનીનુ બિકીની વાળું હોટ ફોટો – જાણો કેમ

0

ખેતરમાં સારા પાક માટે ખેડૂત હંમેશા ચિંતિત રહેતા હોય છે. ઘણીવાર તે કીડાઓથી પોતાના પાકને બચાવવા માટે કીટનાશક કે અન્ય દવાઓનો પ્રયોગ કરતા હોય છે. પણ આંધ્ર પ્રદેશના એક ખેડૂતે કઈક અલગ જ પ્રકારની ટ્રીટમેન્ટ કરી છે. આ ખેડૂતે પોતાના પાકને ખરાબ નજરથી બચાવવા માટે સન્ની લિઓની ની બિકીની પહેરેલું પોસ્ટર ખેતરમાં લગાવી દીધું.આખરે શા માટે ખેડૂતે કર્યો આવો જુગાડ:

આ ચોંકાવનારો મામલો મધ્યપ્રદેશના નેલ્લોર જિલ્લામાં સ્થિત બાંદાકિદિલ્લી ગામનો છે. સન્ની લિઓનીની આ ફોટો લગાવનારા ખેડૂતનું નામ ‘ચેંચુ રેડ્ડી’ છે. રિપોર્ટની જાણકારી અનુસાર ખેડૂતે જણાવ્યું કે,” મેં મારા પાકને બચાવાયા માટે ઘણા પ્રકારના ઉપાયો આજમાવ્યા પણ કઈ ફાયદો ન મળ્યો. અમુક સમય પછી મારા એક મિત્રએ મને સન્ની લિઓનીની તસ્વીર લગાવાની સલાહ આપી. તેના પછી થી તો પાક ખુબ જ સારો બનવા લાગ્યો”.

પાક બચાવવો અને ફોટો સાથે આખરે શું લેવા-દેવા છે:રેડ્ડી એ જણાવ્યું કે તેના ગામના કિનારે 10 એકડના જમીનનું ખેતર છે. જેના સહારે ખેડૂતના ઘરેથી આવન-જાવન રહેતું હતું. અમુક વર્ષો થી તેનો પાક કઈ સારો બની રહ્યો ન હતો. કોઈ મિત્રના કહેવા પર આ ખેડૂતે સન્ની નું બિકીની પહેરેલું પોસ્ટર લગાવી દીધું. આ ફોટો લગાવ્યા પછી ખેડૂતને પોતાના પાકમાં ઘણી ફાયદો થઇ રહ્યો હતો ખેડૂતનું માનવું હતું કે ખરાબ નજર વાળા લોકો મારા ખેતરમાં આવતા પહેલા સન્ની ની આ પોસ્ટર ને જોશે. એવામાં તેનો પાક બચી જાશે. સની ની આ પોસ્ટરમાં તેલુગુ ભાષામાં લખ્યું હતું કે, ”मुझ से जलना मत”.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here