વાસ્તુ ટિપ્સ : પૈસાની તંગી દૂર કરશે આ 5 ઉપાય …ફાયદાકારક માહિતી વાંચો અને શેર કરો

0

આમ જોવા જઈએ તો લોકો પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે, આટલી બધી મહેનત કર્યા પછી પણ તેઓ નાણાં સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહે છે.

પૈસાની તંગીનો સતત અહેસાસ કરવાનું કારણ એટલું જ છે કે, તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક વાસ્તુદોષ પણ હશે જ, કારણ કે જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે તે ઘરોમાં મુશ્કેલી આવતી જ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં આવી સમસ્યાથી બચવાના વિવિધ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.ચાઇનીઝ વાસ્તુ શાસ્ત્રમાં, લાફિંગ બુદ્ધને સમૃદ્ધિનો દેવતા ગણવામાં આવે છે. તમારા ઘરમાં પૈસાની પોટલીને પકડીને ઊભા લાફિંગ બુદ્ધા રાખો. એવું કહેવામાં આવે છે કે ઘરની અંદર રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આપે છે. ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં લાફિંગ બુદ્ધાને રાખો.

વિન્ડચાઇમને ઘરમાં લગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે. તેની ઘંટીઓના અવાજ સાંભળીને બધી જ નકારાત્મક અસરો દૂર થાય છે. અને સકારાત્મક ઉર્જા વધારે પ્રમાણમાં વાસ કરે છે.

ફેંગ શુઇમાં ચીની સિક્કાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓને આવકનો સ્રોત માનવામાં આવે છે. તેમને લાલ રિબન સાથે ઘરે રાખવાથી આવકમાં વધારો થાય છે.

ફેંગ શુઇ વાસ્તુ શાસ્ત્રમાં, એવું માનવામાં આવે છે કે ઘરની ધાતુના  કાચબાને રાખવાથી આર્થિક વિકાસ થાય છે. તેને રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થઈ જાય છે અને જીવનમાં શાંતિ અને સુખ આવે છે. તેને હંમેશા ઉત્તર દિશામાં ને ડ્રોઇંગ રૂમમાં જ રાખવો જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here