પહેલી મેચમાં કોહલી પત્ની સામે ‘સસ્તા’માં આઉટ થતા નિરાશ થઈ અનુષ્કા, મેચ સ્ટેડિયમના 12 ફોટોસ જુવો

0

અત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરિઝનો શરુ થઇ ગઈ છે અને આજે બીજો દિવસ છે. આપણે થોડાક દિવસ પહેલા જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતુંકે ટિમ ઇન્ડિયાના ભાભી “અનુષ્કા” પણ વિરાટ સાથે સાઉથ આફ્રિકા આવવાના છે અને ઘણા ફોટોસ વાઇરલ થયા હતા… જેવું લોકોએ આ ન્યુઝ વાંચીને બધા જ આ મેચમાં જોવામાં એક્સાઈટ હતા અને લગ્ન બાદ આ પ્રથમ મેચ હતો જેથી પતિ વિરાટ કોહલીનો ઉત્સાહ વધારવા માટે અનુષ્કા પણ ઘણી આતુર હતી…

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચનો ગઈકાલે પહેલો દિવસ હતો અને બધા જ ક્રિકેટ ચાહકોની નજર પીચ પર વિરાટ કોહલી અને સ્ટેડિયમમાં બેઠેલી અનુષ્કા શર્મા કોહલી પર હતી. જોવા જઈએ તો કેમેરામેન એ ઘણીવાર અનુષ્કા શર્મા ને હાઈ લાઈટ કરી હતી. અનુષ્કા સાથે ભુવનેશ્વર કુમારની પત્ની નુપૂર નાગર, શિખર ધવનની પત્ની આયશા અને રોહિત શર્માની પત્ની રિતિકા પણ જોવા મળી હતી. પણ વિરાટ ફક્ત 5 રને આઉટ થઈ જતાં અનુષ્કા ખુબ ઉદાસ થઈ ગઈ હતી.

નીચે મુકેલી આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અનુષ્કા અને વિરાટ કોહલીની આ તસવીરો ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી અને ફેન્સ એ ખુબ લાઈક કરી હતી..


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!