OMG! મલાઈકાના આ બેલ્ટની કિંમત iPhone થી પણ વધુ છે…..ભાવ જાણીને આશ્ચર્ય પામશો, એટલું બધું મોંઘુ?


આજની ફેશન ભરી દુનિયામાં હર કોઈને ફેશન સાથે જીવવાનો ખુબ શોખ હોય છે. હર કોઈ ઇચ્છતા હોય છે કે બસ બીજા કરતા સારું કઈ રીતે દેખાવું. એમાં પણ પાર્ટીમાં તો જાણે ફેશન શો લાગ્યો હોય તેવો નજારો જોવા મળતો હોય છે. કદાચ આ બધી પ્રેરણા લોકોને બોલીવુડની દુનિયા માંથી જ મળે છે. હવે આ બોલીવુડ કીરદારોને જ જોઈ લો. તેઓ જ્યાં પણ જાય છે બસ પોતાની ફેશન ભરી દુનિયા વિખેરતા જતા હોય છે. આ બોલીવુડ કીરદારો પોતાના ફેશન અંદાજને લઈને અવનવી વસ્તુઓ ઉપીયોગમાં લેતા હોય છે, પણ ચોંકાવનારી વાત તો એ છે કે આવી વસ્તુઓની પ્રાઈઝ એટલી હોય છે કે તેનાથી એક સામાન્ય માણસ આરામથી પોતાનું જીવન વિતાવી શકે.

1. Bollywood Actorના Luxurious Outfits:

બોલીવુડની વાત કરીએ તો એક આલીશાન લક્ઝરી હાઉસમાં તો રહેતા જ હોય છે. પણ તેઓના મેકઅપથી માંડીને આઉટફીટ સુધીની લાઈફ સ્ટાઈલ પણ લક્ઝરીયસ હોય છે. આ કીરદારોની વસ્તુઓ પર્સ થી માંડીને કપડા સુધીની વાત કરીએ તો તેની પ્રાઈઝ તો જાણે એટલી હોય છે કે તેનો અંદાજો પણ આપણે લગાવી ન શકીએ.

2. મલાઈકા અરોરા-Luxurious Belt:

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન પોતાની હોટનેસને લઈને હંમેશા જ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ મલાઈકા પોતાના ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં હાજર રહી હતી. આ પાર્ટીમાં મલાઈકાના પાસ્ટ હસબંડ અરબાઝ ખાન અને તેની બહેન અમૃતા અરોરા પણ ઉપસ્થિત થયા હતા. ખાસ વાત એ છે કે આ પાર્ટીમાં મલાઈકા પુરા માહોલમાં છવાઈ ગઈ હતી. મલાઈકાએ આ પાર્ટીમાં વ્હાઈટ શર્ટ, બેલ્ટ અને થાઈ શુઝ પહેરીને આવી હતી જેમાં તે એકદમ દમદાર લાગતી હતી. જણાવી દઈએ કે આ બેલ્ટ કોઈ સામાન્ય બેલ્ટ નહી પણ તેની કિંમત છે હજારોમાં. આ બેલ્ટની કિંમત 77 હજાર રૂપિયા છે.  ડબલ ડિઝાઈન વાળો આ બેલ્ટ GUCCI બ્રાન્ડનો છે. આ બેલ્ટની ખાસિયત છે તે તેમાં મોતી જડેલા છે અને તે બ્લેક લેધરમાંથી બનેલો છે.

3. Shoesની કિંમત:

સાથે જ મલાઈકાનાં આ આઉટફીટ માનો લોંગ વ્હાઈટ શર્ટની કિંમત પણ 10 હજાર રૂપિયા છે. અને તેના થાઈ બુટની કિંમત પણ 49 હજાર રૂપિયા છે જે હાલ સેલમાં માત્ર 25 હજાર રૂપિયામાં મળે છે. ટોટલ મલાઈકા એ પહેરેલા આઉટફીટની કિંમત થશે 1.36 લાખ રૂપિયા છે.

4. આ એક્ટ્રેસેસ પણ આવી હતી ચર્ચામાં:

માત્ર મલાઈકા જ નહી પણ અન્ય એવી ઘણી બોલીવુડ સેલીબ્રીટીસ જેઓ પોતાની મોંઘી વસ્તુઓને લઈને ચર્ચામાં રહી છે. જો કે આ સ્ટાર્સ માટે તો આટલી મોંઘી વસ્તુઓ તો એક સામાન્ય વાત છે. સાથે જ તેના પહેલા રાની મુખર્જી, સુહાના, અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ પોતાના મોંઘા કપડા અને એસેસરીઝ ના કારણે ચર્ચામાં આવ્યા છે. હવે એસેસરીઝની કિંમતો તો કદાચ આપણી કલ્પના કરતા પણ બહાર છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
1
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

OMG! મલાઈકાના આ બેલ્ટની કિંમત iPhone થી પણ વધુ છે…..ભાવ જાણીને આશ્ચર્ય પામશો, એટલું બધું મોંઘુ?

log in

reset password

Back to
log in
error: