OMG: 9 વર્ષના બાળકે 19 વર્ષની યુવતી સાથે મનાવી સુહાગરાત!!! જુવો ફોટોસ

 

દોસ્તો એક નવી અનોખી સીરીયલ “પેહરેદાર પિયા કી” થોડા સમય પહેલાજ શરુ થઈ છે. એક બાજુ થી જોવા જઈએ તો આ સીરીયલ ની થીમ અને કહાની એકદમ નવી છે જેની આપળે કલ્પના પણ ના કરી શકીએ. આ સીરીયલ જ્યારથી શુરુ થઈ છે ત્યારથી જ ચર્ચા નો વિષય બની ગઈ છે સાથે જ ઘણા દર્શકો દ્વારા આ સીરીયલ ની ટીકા પણ કરવામાં આવી છે અને અણગમો વ્યક્ત કર્યો છે. આ બધા ની પાછળ નું એક કારણ છે કે, આ સીરિયલમાં નવ વર્ષના બાળકના 19 વર્ષીય યુવતી સાથે લગ્ન કરાવવામાં આવે છે. જે સંસ્કૃતી ની એકદમ વિરુદ્ધ ની વાત છે.

માત્ર દર્શકો જ નહીં ટીવી સેલેબ્સે પણ આ શોનો વિરોધ કર્યો હતો. તાજેતરમાં જ આ સીરિયલમાં નવ વર્ષના બાળક તથા 19 વર્ષીય યુવતીની સુહાગરાત બનાવવામાં આવી છે.

આ રીતે મનાવી સુહાગરાતઃ


સીરિયલમાં દિયાનો રોલ તેજસ્વી પ્રકાશે પ્લે કર્યો છે. જ્યારે નવ વર્ષના બાળક રતનનો રોલ અફાન ખાને પ્લે કર્યો છે. આ સીરિયલના સુહાગરાતની સિક્વન્સમાં એવું કંઈ જ બતાવવામાં આવ્યું નથી. સુહાગરાતના દિવસે રતન તથા દિયા વચ્ચે પિલો ફાઈટ થાય છે અને તેઓ પછી સૂઈ જાય છે. આ સીનમાં ઓબ્જેક્શન થાય તેવું કંઈ જ નહોતું પરંતુ સીરિયલની સ્ટોરી લાઈનને કારણે વિવાદ થતો રહે છે.


30 મિનિટમાં થઈ જાય છે તૈયારઃ


તેજસ્વીએ કહ્યું હતું કે તે માત્ર 30 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. તેના મેક-અપદાદા તથઆ હેર ડ્રેસર તેને ઝડપથી તૈયાર કરી દે છે. તેણે આ રોલ માટે ઘણું જ રિસર્ચ કર્યું હતું. તેણે રાજસ્થાનની વિવિધ રાણીઓ પરની બુક્સ પણ વાંચી હતી. જેમાં રાણી પદ્માવતી ઓફ ચિત્તોડગઢ, ક્વિન ઓફ ચિત્તોર, મહારાણી ગાયત્રી દેવીઃ ધ રાજમાતા ઓફ જયપુર, મીરાબાઈઃ ક્વિન ઓફ રાજસ્થાન, ઈન્દિરા રાણેઃ મહારાણી ઓફ કૂચ બેહાર, મહારાણી સીતેદેવી સાહિબ ઓફ બરોડા…આ સિવાય પણ તે વિવિધ બુક્સ વાંચવા માંગે છે. તેને વાંચવું ઘણું જ પસંદ છે.

 

 

 

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!