આખરે થયો બ્રેકઅપ નો ખુલાસો, જાણો શું હતો મામલો…બ્રેકઅપ થી ઉદાસ અને ભાંગી પડેલી નેહા હવે આવી લાઈફ જીવી રહી છે

0

લેડી સિંગર નેહા કક્કર પાછલા દિવસોમાં ન્યૂઝ પેપરોમાં બ્રેકિંગ ન્યૂઝમાં છવાયેલ રહી હતી. જ્યાં એકબાજુ પોતાના રિયાલીટી શો ને લઈને ચર્ચામાં રહે છે તો એકબાજુ તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ નેહા એ તેના બ્રેકઅપ ની ખબર સોશિયલ મીડિયા પર આપેલ તો નેહાના ફેન પણ નિરાશ થઈ ગયા હતા. નેહાના બ્રેકઅપ ની ખબર સાંભળીને દરેક ફેન હેરાન પરેશાન થઈ ગયા હતા. કેમકે એવું પણ માનવામાં આવે છે કે નેહા જલ્દી જ તેની સાથે લગ્ન કરવાની હતી. જી હા, હાલમાં જ નેહાના બ્રેકઅપ નુ કારણ સામે આવ્યું છે તો ચાલો જાણીએ આ લેખ દ્વારા તે જાણીએ.

નેહા પોતાના અવાજથી લખો લોકોના દિલો પર રાજ કરે છે. બ્રેકઅપના કારણે નેહા પૂરી રીતે તૂટી ગઈ હતી. પરંતુ નેહા પોતે જ પોતાની જાતને સંભાળી લીધી છે. હાલમાં જ નેહા તેની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતી નજર પડી છે. આટલું જ નહી નેહાએ પોતાના બ્રેકઅપને કારણે હિમાંશ ને ઓળખવાની પણ ના કરી છે. હિમાંશ અને નેહા છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. એવામાં હવે તેમના બ્રેકઅપનુ કારણ સામે આવ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ બ્રેકઅપ હિમાંશ કોહલીના કારણે થયું છે. મળતી માહિતી મુજબ હિમાંશ નેહા પર શક કરી રહ્યો હતો. જેના કારણે નેહા ખૂબ જ પરેશાન રહેતી હતી અને પછી નેહાએ નિર્ણય કર્યો કે તે હવેહિમાંશથી અલગ થઈ જશે. આ મામલો આટલે જ પૂરો નથી થતો. ક્યારે બ્રેકઅપ થયું ત્યારે આ બંને વચ્ચે ઘણું જ બોલવાનું થયું હતું. જે પછી નેહા પૂરી રીતે તૂટી ગઈ. જો કે આ બ્રેકઅપનુ કારણ હિમાંશ નો નેહા પર શક કરવો એ જ બતાવવામાં આવી રહ્યું છે.

ક્રિસમસ પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી નેહા :
હવે નેહા ધીરે ધીરે હિમાન્સને ભૂલવાની ટ્રાય કરી રહી છે. ઇંડિયન આઈડોલશો પછી નેહા ક્રિસમસ પાર્ટીમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. નેહા કક્કડ રેડ કલરના ડ્રેસમાં ક્યૂટ સ્માઇલ કરી રહી છે. તમને જણાવી દઈએ કે નેહા હિમાંશ સાથે પોતાનું ફ્યુચર જોઈ રહી હતી. પરંતુ હવે તેને હિમાંશનુ નામ સંભાળવું પણ નથી ગમતું. જો કે નેહા હિમાંશથી અલગ થઈને પોતાને આઝાદ સમજી રહી છે.

સોશિયલ મીડિયા પર કર્યું હતું પોતાનું દર્દ શેર –
તમને એ પણ જણાવી દઈએ કે નેહાએ પોતાના બ્રેકઅપનુ દર્દ સોશિયલ મીડિયા પર રજૂ કર્યું હતું. એટલું જ નહી નેતા અને હિમાંશે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કર્યા હતા. જે પછી બંનેએ એકબીજાના ફોટા પણ ડિલીટ કરી દીધા હતા. નેહા એ બ્રેકઅપ પછી એ પણ લખ્યું હતું કે હું વિચારી પણ નથી શકતી કે આ દુનિયામાં આવા પણ લોકો હોય છે. આ ઉપરાંત નેહાએ એ પણ લખ્યું હતું કે , મે તેને બધુ જ આપ્યું તેમ છતાં તેને મને આવું આપ્યું.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here