નીતા અંબાણીનો આ ફોનની કિંમત તમે સપનામાં પણ નહિ વિચારી હોય, પ્રાઇવેટ જેટ અને ફરારી કારથી પણ મોંઘો છો – વાંચો આર્ટીકલ

મુકેશ અંબાણી ના જીઓ એ ભારત માં ધુમ મચાવી દીધી છે લગભગ દોઢ વર્ષ માં જબરદસ્ત ઈન્ટરનેટ માર્કેટ ઉભું કર્યું છે અને અંબાણી પરિવાર નું નામ ઊંચું કર્યું છે પણ હજુ પણ મોટા ભાગ ના લોકો તેમના પત્ની નીતા અંબાણી વિશે નહિ જાણતા હોય. એ પણ એક સ્ટાઇલીશ બીઝનેસ વુમન છે. IPL હોય કે પછી કંપનીની કોઇ નવી પ્રૉડક્ટ્સ લૉન્ચિંગ દરેક ઇવેન્ટમાં નવા લૂક અને અંદાજમાં જોવા મળે છે.

જોકે અમે તમને આ સ્ટૉરીમાં નીતા અંબાણીની લક્ઝરી લાઇફસ્ટાઇલનો એક ભાગ બતાવીએ છીએ, એટલે કે નીતા અંબાણીના શાહી સ્માર્ટફોન વિશે. નીતા અંબાણી પાસે જે ફોન છે તેટલી કિંમતમાં એક પ્રાઇવેટ જેટ આવી શકે છે. જેનું નામ FALCON SuperNova iPhone Pink Diamond છે.
ફોનઃ FALCON SuperNova Platinum iPhone Pink Diamond
કિંમતઃ 48.5 મિલિયન ડૉલર (લગભગ 315 કરોડ રૂપિયા)
લૉન્ચઃ વર્ષ 2014

ત્રણ વેરિએન્ટમાં આવે છે ફોન…

FALCON SuperNova iPhone એ દુનિયાનો સૌથી મોંઘો હેન્ડસેટ છે.
આ ફોન ત્રણ અલગ અલગ વેરિએન્ટમાં અવેલેબલ છે
– FALCON SuperNova 18K Gold iPhone Pink Diamond
– FALCON SuperNova Rose Gold iPhone Pink Diamond
– FALCON SuperNova Platinum iPhone Pink Diamond

આખરે શું છે ખાસિયત આ ફોન ની ?

– એશિયાનેટન્યૂઝ અનુસાર, આ ફોન વર્ષ 2014માં લૉન્ચ થયો હતો
– કંપનીએ આને ખાસ સેલિબ્રિટીઝ માટે બનાવ્યો છે.

– આ ફોન 24 કેરેટ ગોલ્ડ અને પિંક ગોલ્ડથી બનાવવામાં આવ્યો છે
– ફોન પર પ્લેટિનમ કૉટિંગ છે જેથી આ ફોન તુટી નથી શકતો
– કોઇ હેક કરવાની કોશિશ કરે તો ફોનના માલિકને મેસેજ પહોંચી જાય છે

 

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!