નાના ભાઈ માટે મુકેશ અંબાણીએ લંબાવ્યો હાથ, મદદ માટે ખર્ચશે અધધધધ આવડી મોટી રકમ – અહેવાલ વાંચો

0

એક વાર ફરી અનિલ અંબાણીના મુશ્કિલ સમયમાં તેના મોટાભાઈ મુકેશ અંબાણી મદદ માટે આગળ વધ્યા છે.  રિલાયન્સ કમ્યુનિકેશન્સે જાણકારી આપી છે કે પોતાના મીડિયા કંવર્જેન્સ(એમસીએન) અને તેનાથી સંબન્ધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ને મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ ને વહેંચવાની પુરી તૈયારી કરી લીધી છે. આર્કોમ તેને રિલાયન્સ જીઓ ના 2,000 કરોડ રૂપિયામાં વહેંચશે. આ ટ્રાન્જેક્શનમાં 50 સ્કેવયર ફૂટનો એરિયા કવર કરનારા 248 નોડ્સ છે. આરકોમે પોતાના તરફથી રિલીઝ કરેલા દસ્તાવેજમાં લખ્યું છે કે,” રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ(આરકોમ) આજે પોતાના એમસીએન અને તેના સમ્બન્ધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 2,000 કરોડ રૂપિયામાં રિલાયન્સ જીઓ ને વહેંચવાની ઘોષણા કરી દીધી છે”. આજથી આ કર્જ ભરશે રિલાયન્સ કમ્યુનિકેશન:

આ મહિનાની શરૂઆતમાં, રિલાયન્સ કમ્યુનિકેશનના ટેલિકોમ ટ્રિબ્યુનલ દ્વારા નિર્ધારિત સમયરેખાથી પહેલા દુરસંચાર વિભાગ ની સાથે 774 કરોડ રૂપિયાની બેન્ક ગેરંટી પુનર્સ્થાપિત કરી દીધી હતી અને કહ્યું હતું કે 25,000 કરોડ રૂપિયાની સંપત્તિ વહેંચણી યોજનાઓ ‘ટ્રેક પર છે’. જયારે આગળના વર્ષ, અનિલ અંબાણી ના સ્વામિત્વ વાળી રિલાયન્સ કમ્યુનિકેશને વાયરલેસ સ્પ્રેકટ્રમ, ટાવર, ફાઈબર અને એમસીએન સંપત્તિઓ ની વહેંચણી માટે રિલાયન્સ જીઓની સાથે એક સમજોતા પર હસ્તાક્ષર કર્યા હતા. તેનાથી થનારી કમાણીનો ઉપીયોગ કંપની પોતાના કર્જ ને ઓછું કરશે.

ગયેલા વર્ષ ડિસેમ્બર 2017 માં ઘોષિત સૌદા માં  800/900/1800/2100  મેગાહટ્રજ બૈન્ડ માં 4 જી સ્પેક્ટ્રમ ના 122.4 મેગાહટ્રજ 43,000 ટાવરો, 1,78,000 કિમિ ફાઈબર અને 248 મીડિયા અભિસરણ નોડ્સ નો સૌદો શામિલ હતો. આજે પુરી થનારી નોડ્સ ની વહેંચણી, મોટા સૌદા ની પ્રારંભિકતાનો એક હિસ્સો છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here