નાભી પર દેશી ઘી લગાવવાથી દૂર થઈ જાય છે મોટી મોટી શારીરીક સમસ્યાઓ જાણો કેમ અને કેવી રીતે કરવો પ્રયોગ તેના વિશે!!

0

નાભીને અંગ્રેજીમાં બેલી બટન પણ કહેવામા આવે છે, તે આપના શરીરના પેટના ભાગ પાસે ગોળ બટન આકારમાં હોય છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે નાભીની મદદથી જ માતા સાથે જોડાયેલું રહે છે અને તે નાભી દ્વારા જ ઑક્સીજન પણ મેળવે છે. તો ચાલો આજે જોઈએ આ નાભીમાં દેશી ઘી લાગવાથી આપણને શારીરીક કેટલા ફાયદા થાય છે તેના વિશે.
નાભી ઉપર ઘી લગાવવાથી થતાં ફાયદા –
નાભી ઉપર ઘી લગાવવાથી ત્વચા સાથે જોડાયેલ કેટલીક સમસ્યા જેવી કે ત્વચા નું ડ્રાય થવું, ખરતા વાળ વગેરેમાં રાહત મળે છે. જી હા, નિયમિત રૂપે જો નાભી ઉપર ઘી લગાવવામાં આવે તો ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આમ જોઈએ તો નાભીમાં 70000થી પણ વધારે રક્ત નલિકાઓ જોડાયેલ હોય છે. જેને રક્ત ધમનીઓ પણ કહેવાય છે, માટે જ નાભી ઉપર તેલ લગાવવાથી ઘણા ફાયદાઓ થાય છે.

ત્વચા સાથે જોડાયેલ ફાયદા –
જો રોજ નિયમિત રૂપે નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો આપણી ત્વચા કોમળ અને મુલાયમ બની રહે છે સાથે સાથે ત્વચા ચમકદાર, મુલાયમ અને કોમલ બનેલી રહે છે.

વાળ ખરતા અટકે છે –
રોજ રાત્રે સૂતા પહેલા નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો વાળની સમસ્યાઓનો અંત આવે છે. આ પ્રયોગથી વાળ મુલાયમ, ચમકદાર, ઘાટા અને લાંબા બને છે સાથે સાથે વાળ ખરતા પણ અટકે છે.

ઢીંચણનો દુખાવો કરે દૂર –
ઢીંચણના દુખવાની સમસ્યામાં રોજ નિયમિત રૂપે ઘીને ગરમ કરો અને પછી નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો તેની સીધી અસર ઢીંચણના દુઃખાવાને થશે.

ફાટેલ હોઠને બનાવે છે નરમ –
નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો સીધો જ ફાયદો હોઠને મળે છે. જે લોકોના હોઠ વારંવાર ફાટી જતા હોય તો તમે આ પ્રયોગ નિયમિત કરી શકો છો અને તમારા હોઠને મુલાયમ અને ગુલાબી બનાવી શકો છો.

કબજિયાતમાં રાહત –
જે લોકોને કબજિયાતની સમસ્યા સતાવતી હોય એ લોકો એ નિયમિત નાભી ઉપર ઘી લગાવવું જોઈએ અને પેટ પર માલિશ કરવું જોઈએ. આમ કરવાથી સીધી અસર તમારા પાચન પર પડશે અને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળશે.

શરદી અને તાવને કરે દૂર –
જો તમને શરદીની સમસ્યા રહેતી હોય તો નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો તે દૂર થઈ શકે છે, તમે રૂની મદદથી નાભી પર આલ્કોહોલ પણ લગાવી શકો છો એમાં પણ તમને રાહત મળશે.

ધ્રુજારીની સમસ્યા કરે દૂર –

જે લોકોને કંપન કે ધ્રુજારીની સમસ્યા સતાવતી હોય એ લોકોએ નિયમિત પણ નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો તો આ સમસ્યામાથી તેમને મુક્તિ મળી શકે છે.

માસિક સમયે દુખાવામાં રાહત –
જે છોકરીઓને માસિક સમયે દુખાવો થતો હોય તેમણે નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરો અથવા તો બ્રાંડી લગાવી લો, થોડી જ મિનિટમાં દુખાવો ગાયબ થઈ જશે.

આંખોનું સૂકાપણું કરશે દૂર –
ઘણા લોકોની આંખોમાં તમને સૂકાપણું જોવા મળશે, આંખની ત્વચા એકદમ ડ્રાય થઈ જતી જોવા મળશે આ સમસ્યામાં જો તમે નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો તમારી આ સમસ્યાનો તો અંત આવશે સાથે સાથે આની સીધી અસર આખોની રોશની પર પણ પડશે.

ખીલ થતાં અટકાવે છે –
જે લોકોને ખીલ થવાની સમસ્યા રહેતી હોય એ લોકો જો નાભી ઉપર ઘી લગાવવામાં આવે કે માલિશ કરવામાં આવે તો તો તમારી ઓછી થતી સુંદરતાને આ પ્રયોગ વધારશે અને ખીલ થતાં અટકાવશે સાથે સાથે કાળા ડાઘ અને ધબ્બા કરશે દૂર અને ચહેરાને બનાવશે વધારે સુંદર.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here