મુંબઈની સડક પર ખુલ્લેઆમ સમાગમ કરી રહેલું નજરમાં આવ્યું કપલ, લોકો બનાવા લાગ્યા વિડીયો…

માયાનગરી મુંબઈના સૌથી વ્યસ્ત ઇલાકા મરીન ડ્રાઈવ માં કઈક એવી ઘટના બની, જેને જોઇને ત્યાથી પસાર થઇ  રહેલા લોકો હેરાન જ રહી ગયા. સૈંકડો લોકોની આવ-જા ની ઉપસ્થિતિમાં ત્યાં એક કપલ્સ સમાગમ કરી રહેલું જોવા મળ્યું. અને જોત જોતામાં મુંબઈની આ સડક પર સમાગમ માળી રહેલા આ કપલ્સનો વિડીયો વાઈરલ થઇ ગયો. તેઓની આ અશ્લીલ હરકતને જોઇને ત્યાંથી પસાર થઇ રહેલા લોકો તેની તસ્વીરો લેવા લાગ્યા હતા, અને વિડીયો પણ બનાવા લાગ્યા હતા. તો અમુકે આ હરકતની જાણ પોલીસને કરી નાખી હતી.પોલીસના આવવા પર પણ આ કપલ મરીન ડ્રાઈવ પર બનેલા ડીવાઈડર પર આપત્તિજનક અવસ્થામાં બેસી રહ્યા હતા. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે કેવી રીતે કપલનાં પાછળનાં ભાગમાં પોલીસની ગાડી ઉભેલી છે અને આ કપલ અશ્લીલ હરકત કરવામાં મશગુલ છે.

થોડી વાર પછી જ્યારે તેઓની નજર પોલીસ પર પડી તો તેઓ રસ્તો પાર કરીને ભાગવાની કોશીસ કરી કરવા લાગ્યા. સડકની બંને બાજુ ભારે ટ્રાફિકને લીધે પોલીસ માત્ર મહિલાને જ પકડવામાં કામિયાબ રહ્યા હતા. પણ યુવક ભાગવામાં કામિયાબ રહ્યો. આ યુવકની ઓળખ વિદેશી નાગરિકના રૂપમાં થયેલી છે.આ મહિલાને પોલીસ સ્ટેશન લાવવામાં આવી,મહિલાએ આ મામલામાં ઘણી ઉલટી-સુલટી વાત કરી. પહેલા જણાવ્યું કે પોતે ગોવા થી આવી રહી છે, પછી ખુદને બાંદ્રાની કહેવા લાગી. મહિલાને હાલ ચેમ્બુરનાં મહિલા આશ્રયસ્થળ પર મોકલી દેવામાં આવી છે.

સાથે જ મહિલાની સાથે ઉપસ્થિત તે આદમીને પણ પોલીસે ઘણા દિવસો સુધી તલાશ પછી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ની પાસેથી ગિરફ્તાર કરી લેવામાં આવ્યો હતો.યુવકે પૂછતાછમાં જણાવ્યું કે તે તે મહિલાને આગળના સાત વર્ષોથી જાણે છે. ઇગોર ઈલેકસી ટર્સકી નામના આ વ્યક્તિએ ખુદ ને રુસનો રહેવાસી જણાવ્યો હતો. તેણે જણાવ્યું કે તે ત્રણ વર્ષ પહેલા જ ભારત આવ્યો છે. તે મહિલા સાથે તેની મુલાકાત ગોવામાં થઇ હતી, જેના પછી તે મુંબઈ આવી ગયા. હાલ પોલીસ આ વિદેશી યુવકના વિઝા ડીટેઈલ્સ શોધી રહી છે અને તેને ફરી તેના દેશ મોકલી આપવાની તૈયારીમાં છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!