મુકેશ અંબાણી એ ભારે બરફ વર્ષા માં ચાલીને દીકરી ઈશા અંબાણી ની લગ્નની કંકોત્રી બદ્રીનાથ મહાદેવ ને અર્પણ કરી .. વાંચો અહેવાલ

0

ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણી આજકાલ ખુબ ચર્ચા માં છે. એમની દીકરી ઈશા અંબાણી ના લગ્ન આવતી ડિસેમ્બર માં છે. મુકેશ અંબાણી દીકરી ઈશા અંબાણીની કંકોત્રી આમંત્રણ આપવા ભગવાન બદ્રીનાથ ના દરબાર પહોંચ્યા. વહેલી સવારે મુકેશ અંબાણી એ મંદિરમાં દર્શન કાર્ય અને ભગવાનના ચરણો માં કંકોત્રી ચઢાવી.

રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ દેશના બધા લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને મીડિયામાં જણાવ્યું કે મેં મારી દીકરી ઈશા ના લગ્ન પહેલા કેદારનાથ ના દર્શન કરીને આશીર્વાદ લીધા છે. મુકેશ અંબાણી પોતાનું પર્સનલ હેલીકૉપટર 8-57 લઈને બદ્રીનાથ પહોંચ્યા હતા. ત્યાં એમને 51 લાખ અને ઇનોવા ગાડી દાન કરી.

અહીંયા મુકેશ અંબાણી ચાલીને ભારે બરફ ની વર્ષા એ ચાલીને બદ્રીનાથ મંદિર એ પહોંચ્યા હતા. મંદિરમાં એમનું સ્વાગત કેદ્રિનાથ મંદિર ના મૂકી અધિકારી બીડી સિંહ એ કર્યું હતું. 51 લાખ રૂપિયા દાન કરીને ઇનોવા કાર ની ચાવી મંદિરના અધિકારીઓને આપી

સ્વાભાવિક છે કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરે એરેન્જ છે. કેદારનાથના દર્શન પહેલા અંબાણી પોતાની પુત્રીના લગ્નનું કાર્ડ ચઢાવવા પરિવારની સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતાં. સિદ્ધિવિનાયક દર્શન સમયે મુકેશ અંબાણી સફેદ કુર્તા-પાયજામા જ્યારે તેમની પત્ની નીતા અંબાણી પટિયાલા સૂટમાં જોવા મળ્યા હતાં.

ઈશા અંબાણીના લગ્ન ગુજરાતી રીત-રિવાજ પ્રમાણે કરવામાં આવશે અને લગ્ન પહેલા ની રાજાઓમાં અંબાણી અને પરિમલ પરિવાર ઉદયપુર જશે ..
Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

ઈશા અંબાણી ની કમાણી ની આગળ કંઈપણ નથી તેના થનારા ભાવિ પતિ ની આવક….જાણો કોણ કેટલું કમાય છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેયરમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી આજ વર્ષ ડિસેમ્બર માં બિઝનેસમૈન અજય પીરામીલ ના દીકરા આનંદ પીરામીલ સાથે લગ્ન કરશે. હાલના દિવસોમાં ઈશા પોતાની સગાઈ ને લઈને ખુબ ચર્ચા માં છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની આ દીકરી રિલાયન્સ ચેયરમેન ઇન્ડસ્ટ્રીઝ ની ઘણી એવી કંપનીઓ ની દેખભાળ કરે છે. 26 વર્ષીય ઈશા અંબાણી ની વર્ષ ની કમાણી જાણીને તમે હેરાન જ રહી જાશો. ઈશા ની વર્ષ ની કમાણી 4710 કરોડ રૂપિયા છે.ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ઈશા એ અમેરિકા ની ગ્લોબલ કંસલ્ટેન્સી ફર્મ મેકિન્સે માં જોબ શરૂ કરી હતી. તેના પછી ભારત આવ્યા પછી તે રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલ ની ડાયરેક્ટર બની. તે જયારે 16 વર્ષની હતી ત્યારે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં 80 મિલિયન ડોલર ના શેયર ની માલકીન હતી. ઈશા નું નામ 12 સૌથી પાવરફુલ બિઝનેસ વુમેન ની લિસ્ટ માં શામિલ છે. ઈશા એ આ બધી દૌલત પોતાના દમ પર હાંસિલ કરી છે.

કોણ છે આખરે ઈશા ના ભાવિ પતિ આનંદ પીરામીલ:પીરામીલ ગ્રુપ ના એગ્જીક્યુટીવ ડાયરેક્ટર આનંદ પીરામીલ ફાર્મા, ફાઇનૅન્શિયલ સર્વિસ, રિયલ એસ્ટેટ ગ્લાસ પેકેજીંગ અને ઇન્ફોર્મેશન સર્વિસીઝ જેવા કારોબાર ની દેખરેખ કરે છે. આનંદ ની વર્ષની કમાણી 350 લાખ કરોડ રૂપિયા છે. આનંદ ના પિતા અજય પીરામીલ શ્રીરામ ગ્રુપ તથા પીરામીલ ગ્રુપ ના ચેયરમેન છે. આ સિવાય તે દેશના 22 માં સૌથી ધનવાન વ્યક્તિ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here