મુકેશ અંબાણી ના ઘરમાં બિરાજમાન થયા ગણપતિ, બૉલીવુડ ના દરેક સેલિબ્રિટી એ પહોંચીને ટેક્યું માથું…

ગણેશ ચતુર્થી નો માહોલ ચારે બાજૌ ફેલાયેલો છે એવામાં મહારાષ્ટ્ર માં તેનો નજારો કઈક અલગ જ હોય છે. સામાન્ય લોકો ની સાથે સાથે બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ આ અવસર ને ધામધૂમ થી ઉજવે છે. એવામાં મુંબઈ માં કાલ સાંજે મુકેશ અંબાણી એ પણ બાપા ને પોતાના ઘરે બિરાજમાન કર્યા હતા અને મોટી પાર્ટી રાખી હતી અને એક વાર ફરી બોલીવુડ ની ઘણી એવી હસ્તીઓ તેના ઘરે આવી પહોંચી હતી.  આ ઉજવણી પર બૉલીવુડ ના બાદશાહ પત્ની ગૌરી ખાન સાથે નજરમાં આવ્યા હતા. તેના પહેલા બંને સોનમ ના લગ્ન માં પણ એક સાથે નજરમાં આવ્યા હતા. હાલ શાહરુખ પોતાની આવનારી ફિલ્મ ઝીરો માં કામ કરી રહ્યા છે.
બૉલીવુડ ના દબંગ ખાન પણ આ સમારોહ માં મુકેશ અંબાણી ના ઘરે આવી પહોંચ્યા હતા. તેની સાથે તેની ભાણી અલીજા પણ આવી હતી.આ સિવાય આમિર ખાન પણ નજરમાં આવ્યા હતા. સાથે તેની પત્ની પણ હતી. આમિર મહાભારત અને ઠગ્સ ઓફ હિંદુસ્તાન જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.
એક્ટ્રેસ યામી ગૌતમ પણ હાજર રહી હતી. યામી ગૌતમ વિક્કી ડોનર, કાબિલ જેવી ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે.બાહુબલી ની એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ નજરમાં આવી હતી.
હુમા કુરૈશી અને આથિયા ચક્રવર્તી એકસાથે.હેમા માલિની પણ આવી પહોંચી હતી.
દંગલ ગર્લ ફાતિમા અને સાન્યા મલ્હોત્રા.
અહાન શેટ્ટી અને આથિયા શેટ્ટી.
બધાની ફેવરિટ અદાકારા રેખા.
સદીના મહાનાયક અમિતાબ બચ્ચન.
કરન જોહર પણ પાર્ટીમાં નરજમાં આવ્યા હતા.
કૈટરીના કૈફ લાલ ડ્રેસ માં આ સમારોહમાં આવો પહોંચી હતી.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!