મોડી રાતે છાનીમાની 14 વર્ષના દીકરા ના રૂમ માં પહોંચી માં, અંદરનો નજારો જોઈને મોકલી દીધો જેલ….

0

નાની ઉંમરમાં મોટાભાગે બાળકો અમુક ભૂલ કરી બેસતા હોય છે કેમ કે તેઓ ને ન તો કોઈના રિશ્તા ની પડી હોય છે કે ના તો કોઈપણ પ્રકારની બીક. ઉત્સાહ અને ઉમંગ માં તેઓ એવું કરી બેસતા હોય છે કે જેની કોઈ કલ્પના પણ ન થઇ શકે. અમેરિકાના મૈરીલૈંડ માં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં માં એ જ પોતાના દીકરાના કારનામા ને રંગે હાથે પકડ્યો હતો. આ જાણકારી તે માતા-પિતાને પ્રેરણાદાયક છે જેઓ પોતાની વ્યસ્ત લાઈફ ને લીધે પોતાના બાળકો પર ધ્યાન નથી આપતા. મૈરીલૈંડ માં રહેનારા પરિવાર માં મોડી રાતે જયારે માં પોતાના દીકરાના રૂમમાં પહોંચી તો તેને જોતા જ તેની ચીખ નીકળી ગઈ હતી. કોઈપણ રીતે પોતાને સાંભળીને તે ત્યાંથી બહાર નીકળી ગઈ.ઘટના સપ્ટેમ્બર ના છેલ્લા દિવસોની છે. મહિલાના બે દીકરાઓ છે એક 14 વર્ષ નો જેનું નામ સોલોમન પ્યુલ છે અને બીજો 2 વર્ષ નો. નાના દીકરા પર વધુ ધ્યાન અને નોકરી કરવાને લીધે માં પોતાના 14 વર્ષના દીકરા પર વધુ ધ્યાન આપી શકતી ન હતી. જેને લીધે તેનો દીકરો પણ ખોટા રસ્તા પર ભટકી ગયો હતો.તે રાતે જયારે મહિલા પોતાના 2 વર્ષના દીકરા ને સુવડાવી રહી હતી ત્યારે ઉપર સોલોમન પોતાની કઝીન બહેન સાથે રમી રહ્યો હતો. અચાનક જ રૂમ માંથી બાળકોના અવાજો બંધ થઇ ગયા. માં ને લાગ્યું કે કદાચ બાળકો થાકીને સુઈ ગયા છે, બાળકોની ઊંઘ ના તૂટે એટલા માટે તે અવાજ કર્યા વગર દીકરાના રૂમ માં પહોંચી અને ધીમેથી દરવાજો ખોલ્યો, અને પછી જે જોયું તેનાથી તે ચોંકી ગઈ હતી. માં એ જોયું કે 14 વર્ષ નો સોલોમન નિર્વસ્ત્ર હતો અને પોતાની કઝીન સાથે દરેક હદ પાર કરી રહ્યો હતો. તેની બાજુમાં એક ચાકુ પણ રાખેલું હતું. જેની બીકને લીધે તેની કઝીન બહેન કઈ અવાજ પણ કરતી ન હતી. આ જોયા પછી માં એકદમ ભયભીત બની ગઈ અને તરત જ દોડીને પોતાના રૂમમાં આવીને આ ઘટના ની જાણ પોલીસ ને કરી હતી. જેના પછી 14 વર્ષના દીકરા ને જેલમાં જાવું પડ્યું હતું.કઝીન બહેને કોર્ટ માં જણાવ્યું કે સોલોમન એ તેને ચાકુ દેખાડીને ધમકાવી હતી. માં એ પણ પોતાના દીકરાના વિરુદ્ધ માં મંતવ્ય આપીને તેને સજા અપાવી હતી.

Author: GujjuRocks Team

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ 23 લોકોના ફોટો જોઇને તમે પણ તમારું હસવું નહિ રોકી શકો, સેલ્ફીવાળો ફોટો તો ગજબ છે….

આપણી દુનિયા જેટલી વિચિત્ર છે એટલા જ વિચિત્ર છે અહિયાં રહેવાવાળા લોકો. ઘણા લોકો અમુકવાર તો એવા કામ કરતા હોય છે કે એ જોઇને આપણને વિચાર આવે કે આ લોકો આવું કશું કરતા પહેલા વિચારતા નહિ હોય. તેમને એવો વિચાર નહિ આવતો હોય કે તેઓ કેવા લાગશે. ઘણા લોકોને જોઇને તો પૂછવાનું મન થઇ આવે કે હે ભગવાન આ લોકો ભૂલથી અહિયાં આવી ગયા છે.. તો બસ આજે એવા જ કેટલાક અદ્ભુત અને અજુગતા ફોટો બતાવીશું જે જોઇને તમે પણ ચોંકી જશો અને હસવું રોકી નહિ શકો.

૧. નક્કી ત્યાં નીચે કઈક ફસાઈ ગયું લાગે છે નહિ તો આટલી મહેનત શું કામ કરત.

૨. આ ભાઈ કરવા શું માંગે છે તમને સમજાય છે?

૩. વાહ બુદ્ધિશાળી જીવ વાહ, અદ્ભુત કામ કરી રહ્યા છો.

૪. કામ કરવાની આ કઈ રીત છે. ખરેખર લોકો જુગાડ કરવામાં નંબર ૧ હોય છે.

૫. સાચો ખતરો તો આ ભાઈ ઉઠાવે છે, ખતરો કે ખિલાડી ભૈયા.

૬. ગૌર સે દેખિયે ઇન દો લોકો કો ” જેમને કોઈની પણ બીક નથી મૃત્યુની નથી તો પછી થપ્પડની તો ક્યાંથી લાગે.

૭. વાહ જેને ખરેખર કામ કરવું જ હોય છે એ કોઈપણ રીતે કામ તો કરે જ છે.

૮. આવું આટલું બધું વિચારવું એ જેવા તેવા લોકોનું કામ નથી.

૯. તમને આમાં કશું અજીબ લાગ્યું હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો.

૧૦. આ વ્યક્તિ ખરેખર હિમતવાળો છે જોવો ને છેક ત્યાં ઉપર શાહરુખની જેમ હાથ ફેલાઈને ઉભો છે.

૧૧. આવા ફોટો લેવાનો શું મતલબ છે તમને કાઈ સમજાય છે કેવો બિચારો ભોળો માણસ શાંતિથી બેઠો છે.

૧૨. તમે પણ ઘરે બનાવી શકો છો આ અદ્ભુત અજીબ હેલમેટ.

૧૩. તમે આવું વાજિંત્ર જોયું છે કોઈ દિવસ? છે ને કલાકાર આ વ્યક્તિ.

૧૪. આ કઈ ગાડી છે યાર ગજબની કેપેસીટી છે.

૧૫. વિદેશી લોકો પણ આપણી જેમ આવું સેટિંગ કરતા હોય છે.

૧૬. વાહ શું સપોર્ટ સીસ્ટમ ઉભી કરી છે આ લોકોએ.

૧૭. અરે આ તો એમના ડાબા હાથનું કામ છે એમાં ડરવાનું ના હોય.

૧૮. આવા વિચારો કેવીરીતે આવતા હશે? કોઈ કલાસીસ ચાલતા હોય છે.

૧૯. પ્રાણ જાય પણ સેલ્ફી ના જાય.

૨૦. હવે આ ભાઈ અંદર શું શોધવા ગયા હશે. 

૨૧. પરાઈ ગાડીની સવારી સસ્તી અને સલામત (ખરેખર?)

૨૨. હવે આ રસ્તો શું કામ બનાવ્યો હશે અરે આ પાતળી કાળી જાળી વાળા માટે કહીએ છીએ.

૨૩. આજે નહિ તો કાલે મંજિલ મળશે ખરી પ્રયત્ન કરતા રહો.

જો તમારી પાસે પણ છે આવા નમુનેદાર ફોટો તો કોમેન્ટમાં જણાવો. દરરોજ આવી અનેક માહિતી વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here