મોડેલીંગનાં દિવસોમાં આવો હતો અનુષ્કા શર્માનો અંદાજ, ઓળખવી છે મુશ્કેલ…વિરાટ પણ ઓળખી નહિ શકે – જુવો PHOTOS

0

જેવું કે બધા જાણે છે કે અનુષ્કા શર્મા બોલીવુડમાં પોતાની એક્ટિંગથી ઘણા લોકોના હોંશ ઉડાવ્યા છે અને ઘણા લોકોને પોતાના દીવાના પણ બનાવ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એક્ટિંગ પહેલા અનુષ્કાએ અમુક સમય સુધી મોડેલીંગ પણ કરી હતી.

આજે અમે તમારા માટે અનુશ્કાના તે જ સમયની અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ. તેને જોતા તમને ખુદ પર પણ વિશ્વાસ નહિ આવે.

1. અનુષ્કાનો સ્વૈગ:આજ વર્ષ અનુષ્કાએ શાહરૂખ ખાન સાથે mijwan માટે રેમ્પ વોક કર્યું હતું. અનુષ્કાની આ તસ્વીરો પણ તે જ સમયની છે, તમે જોઈ શકો છો કે કોન્ફીડેન્સ કેટલું જળકી રહ્યું છે તેના ચેહરા પર.

2. ગ્રેજયુએશન બાદ મોડેલીંગ:અનુષ્કાએ પોતાની ગ્રેજ્યુએશન બેંગ્લોરથી કરી હતી અને તેના બાદ તે મડેલીંગ કરવા માટે મુંબઈ આવી હતી. તેણે Elite Model Management મોડેલીંગ એજંસીમાં ખુદને એનરોલ પણ કરાવ્યું હતું.

3. રેયર ફોટોશૂટ:    જો કે તમે અનુશ્કાના તો ઘણા એવા ફોટોશુટની તસ્વીરો જોઈ હશે પણ આ તેની સૌથી પહેલાની તસ્વીરોમાની એક છે.

4. પહેલો મોડેલીંગ પ્રોજેક્ટ:   2007 માં અનુષ્કાએ પહેલી વાર લેકમે ફેશન વીકમાં વોક કરવાનો મૌકો મળ્યો હતો. અનુષ્કાએ ડીઝાઈનર Wendell Rodricks ના Les Vamps શો માં વોક કર્યું હતું.

5. સિમ્પલ લુક:તેના બાદ તેઓએ આજ વર્ષ 2007 માં લેકમે ફેશન વીકના દૌરાન અર્જુનની ડીઝાઈનીંગ ડ્રેસ પહેરીને વોક કર્યું હતું. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેની એક તસવીરોમાંની વધુ પડતી લેકમે ફેશન વીકની છે.

6. બોલ્ડનેસનો તડકો:સ્ટાર બન્યા પહેલા અનુષ્કા ક્લીવેજ બતાવવા માટે પણ કતરાતી હતી.

7. બદલાયેલો લુક:   પહેલા અનુષ્કા ક્યુટ એવી દેખાતી હતી. તેનો ફેસ એકદમ બબલી ટાઈપ હતો. તસ્વીરમાં તેના ચેહરા પર માસુમિયત દેખાઈ રહી છે.

8. ચેહરાનો નુર:તમે તેની તસવીરોમાં જોયું હોય તો તમને પણ એ લાગ્યું હશે કે અનુષ્કા પોતાના દરેક આઉટફીટની સાથે પોતાના લુકને ખુબ જ સિમ્પલ રાખ્યું છે અને તેના બાદ પણ તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

9. ખુબ જ મુશ્કિલ હતું:એક ઈન્ટરવ્યું દૌરાન અનુષ્કાએ કહ્યું હતું કે, ‘તે રૈમ્પ પર જાતી હતી અને હસી દેતી હતી. તેને કહેવામાં આવતું હતું કે તમારે બ્લૈંક રહેવાનું છે. આ ન હસવું ખુબ જ મુશ્કિલ ટાસ્ક હતો’.

10.બની કૈમેપન્સનો હિસ્સો:    મોડેલીંગ શરુ કર્યા બાદ અનુષ્કા ‘silk & Shine, Whisper Nathella Jewellery જેવા બ્રાંડ નો ચહેરો બની હતી.

11. થોડો મેકઅપ:આ તસ્વીરને અનુષ્કાને લીપ્સ્ટીક લગાવીને વધુ હોટ બનાવી દીધી છે.

12. ટ્રેડીશનલ અવતાર:સ્લીમ-ટ્રીમ અનુષ્કાએ આ ટ્રેડીશનલ ડ્રેસને ખુબ જ સારી રીતે કેરી કર્યું છે.

13. એક્ટ્રેસ બનવાનો ન હતો ઈરાદો:અનુષ્કા મોડેલીંગ કે જર્નલીસ્ટ માં જ જવા માગતી હતી. એક્ટ્રેસ બનાવા વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. પણ તે કદાચ એક્ટ્રેસ બનવા માટે જ પૈદા થઇ છે, માટે તેની કિસ્મત તેને એક્ટિંગમાં લઈને આવી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!