દીકરીની ઉંમરની 25 વર્ષ છોકરી સાથે લગ્ન કરી કેપ્ટન વ્યોમ અહિયાં માનવી રહ્યો છે હનીમુમ, Photos થયા ધડાધડ વાઈરલ

કેપ્ટન વ્યોમ એટલે ક મોલિંદ સોમને 22 એપ્રિલના રોજ પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા કોંવર સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. અંકિતા કોંવર 2013 માં ઐર એશિયામાં એર હોસ્ટેસ/Cabin Crew તરીકે નોકરી કરતી હતી લગ્ન બાદ મિલિંદ હાલમાં આયરલેન્ડના હવાઈમાં પત્ની સાથે હનીમૂન મનાવી રહ્યો છે. મિલિંગે અને અંકિતાએ પોતાના હનિમૂનની તસવીરો ઈન્ટરનેટ પર શેર કરી છે.

હનિમૂનની તસવીરોમાં બંનેની ફિટનેસનો અંદાજ અને રોમેન્ટિક લૂક સામે આવી રહ્યો છે. મિલીંદ સોમનની જેમ જ તેની પત્ની પણ વર્કઆઉટ અને ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. અંકિતાએ હનિમૂન પર બિકીની ફોટોઝને ઈન્સ્ટા પર શેર કર્યા છે. જેવા ઈન્ટરનેટ પર ફોટો આવ્યા ધડાધડ બધી જ મીડિયામાં વાઈરલ થઇ ગયા..

જુવો તસ્વીરો:

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!