માત્ર 31000 રૂપિયામાં મળી રહી છે નવી Creta, બસ માનવાની રહેશે માત્ર આ નાની એવી શરત…..

0

Hyundai Creta Facelift લોકોંને ખુબ જ પસંદ આવી રહી છે. શાનદાર લુક્સ અને લગ્ઝરી ફીચર વાળી આ કાર લોકોનો ક્રેઝ બનતી જઈ રહે છે જેની પાસે creta નુ જૂનું મોડેલ છે એવા લોકો માટે એક ગુડ ન્યુઝ છે. જેમાં માત્ર 31000 રૂપિયામાં તમારી જૂની ક્રેટા નવી ફેસલિસ્ટ માં બદલાવી શકો છો.બોડી કીટથી લઈને હેડલાઇટ અને બીજા જરૂરી મોડિફિકેશન પછી તમારી જૂની creta 2018 ના ફેસલિફ્ટ મોડલ માં બદલી નાખવામાં આવશે. કાર ના માલિક જેમણે પોતાના 2016 ના મોડલ પર મોડિફિકેશન નું કામ કરાવ્યું છે, તેમનું કહેવું છે કે તેની કાર માં 1.6-litre VTVT SX+ એન્જીન લાગેલું છે જે ખુદ ક્રેટા ફેસલિફ્ટ માં પણ નથી મળી રહ્યું.
આ કારને બહારથી જોવા પર તે જૂની અને નવી ક્રેટા નું મિક્સ લાગે છે. જ્યા એક અન્ય બોડી કીટ અને ગ્રીલ નવી ફેસલિફ્ટ મોડલથી લેવામાં આવેલા છે સાથે જ કારની હેડલાઇટ પહેલાના જુના મોડલની જેમ જ છે. તેના સિવાય કાર માં ફોગ લાઈટ નવી લગાવામાં આવેલી છે જેની સાથે સિલ્વર સ્કીડ પ્લેટ પણ છે. પુરી બોડી ને બ્લેક અને વ્હાઇટ થી પેન્ટ કરવામાં આવ્યું છે જે ખુબ જ સારું લાગી રહ્યું છે.આ બધા સિવાય Hyundai Creta માં ફ્રન્ટ કેમેરો, બ્લેક હેડલાઈન, ચોકલેટ બ્રાઉન કલર ની સીટ્સ અને 18 ઇંચ ના અલોય વ્હીલ, LED taillights, મર્કરી સ્પીકર વાળો ઓડિયો શોસ્ટ્મ લગાવામાં આવેલા છે. કાર ના ડેશબોર્ડ પણ 2018 ના મોડલ થી લેવામાં આવ્યું છે.

2018 વાળા  Hyundai Creta 1.6- લીટર પેટ્રોલ વેરટિંગ ની કિંમત 13.47 લાખ રૂપિયા છે, એટલે કે લાખો ની કાર તમે માત્ર અમુક જ હજાર રૂપિયામાં હાંસિલ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ કાર પોતાના સેગ્મેન્ટ ની બેસ્ટ સેલિંગ કાર છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here