મર્દાનગી વધારવા માટે આ દેશી દવા લેતા હતા આસારામ, 75 ની ઉમર બની જાતી હતી 16 વર્ષ વાળી તાકાત…વાંચો આર્ટિકલ

ઔષધીય ગુણોથી ભરપુર સફેદ મુસલીની માંગ આજે ખુબ જ વધી રહી છે. ખાસ કરીને આસારામનો મામલો સામે આવ્યા બાદ આ ઔષધી વધુ ચાલવા લાગી છે. આ તે જ ઔષધી છે જેને આસારામ પોતાના આશ્રમમાં ઉપીયોગમાં લેતા હતા. તેને તે પોતાની મર્દાનગી બનાવી રાખવા માટે ઉપીયોગમાં લેતો હતો. સાથે જ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આસારામ આ ઔષધી લેતા હતા.    આ વાતનો ખુલાસો તેની સેવિકાએ જોધપુર હાઈ કોર્ટમાં ટ્રેલનાં દૌરાન કર્યો હતો. જણાવી દઈએ કે તેની ખેતી માટે ખુબ જ પૈસા લગાવવા પડે છે પણ જ્યારે મેડીકલ સાઈન્સે તેના ફાયદા જોયા તો તેઓ ખુદ હેરાન જ રહી ગયા હતા. ઘણા વર્ષોથી આ પ્રકારની દવાઓ બનાવનારી કંપનીઓ તેના પર રીસર્ચ કરી રહી છે. દવા કંપનીઓ તરફથી ખુબ જ ખરીદવામાં આવે છે, તો આજે અમે તમને જણાવીશું કે આખરે શા માટે હેરાન છે મેડીકલ સાઈન્સ અને શું છે તેના ફાયદા.
જાણકારી અનુસાર સફેદ મૂસલી બે રીતે ફાયદો કરાવે છે. સફેદ મુસલીનો ઉપીયોગ ઇનફર્ટીલીટી અને સ્પર્મની કમીને દુર કરવા માટે કરવામાં આવે છે. આજે પણ આયુર્વેદિક દવાઓમાં તેનો ઉપીયોગ કરવામાં આવે છે. તે માત્ર પુરુષો માટે જ નહિ પણ મહિલાઓ માટે પણ તેટલી જ ગુણકારી ઔષધી છે.સફેદ મૂસલી શીધ્રપતનનાં દેશી ઈલાજ માટે ખુબ જ ફેમસ છે. કૌન્ચના બીજ, સફેદ મૂસલી અને અશ્વગંધાનાં બીજને બરાબર માત્રામાં મિશ્રીની સાથે મીલાવીને બારીક ચૂર્ણ બનાવીને એક ચમચી ચૂર્ણ સવાર અને સાંજ એક કપ દૂધની સાથે લેવાથી શીધ્રપતન અને વીર્યની કમી જેવી સમસ્યાઓ દુર થઇ જાય છે. વર્ષોથી વિભિન્ન દવાઓનાં નિર્માણમાં પણ સફેદ મુસલીનો ઉપીયોગ કરવામાં આવે છે. મુલત: એક એવી જડીબુટી છે જેમાં કોઈપણ પ્રકારની શારીરિક શીથીલતા ને દુર કરવાની ક્ષમતા હોય છે. આજ કારણ છે કે કોઈપણ આયુર્વેદિક સત્વ જેવા ચ્વયનપ્રાશ વગેરે તેના વગર સંપૂર્ણ માનવામાં નથી આવતા.   જણાવી દઈએ કે તે ખુબ જ પૌષ્ટિક હોય છે અને તેમાં શિલાજીત પણ ઉમેરવામાં આવે છે. વિદેશોમાં આ છોડથી ફ્લેક્સ બનાવામાં આવે છે. સફેદ મુસલી પુરુષનાં શરીરની તાકાત વધારવાની સાથે સાથે વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા વધારવામાં પણ મદદ કરે છે. સાથે જ ઘણા રીસર્ચ બાદ એ પણ જાણ થઇ છે કે ડાયાબીટીશ બાદ થનારી નપુંસકતા પણ સફેદ મુસલી દ્વારા દુર કરી શકાય છે.   લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!