18 Photos: આલીશાન મહેલથી કમ નથી મનીષા કોઈરાલાનું ઘર, ખૂબસૂરતી એવી કે તમને જોઈને જ દિવાના બનાવી દેશે….

0

હર કોઈ પોતાનું સપનાનું ઘર મેળવવા માંગતો હોય છે ને બધાનું એક જ સપનું હોય છે કે તેને તેનું પોતાનું બે માલાનું મકાન હોય. તો આ બાજુ સેલિબ્રિટીઓના સપનાની વાત પણ એમની રીતે અલગ જ હોય છે. એમાંય ઘણા બોલિવુડના સ્તરના તો એવા ઘર હોય છે કે જે તમે ક્યારેય સપનામાં પણ નહી જોયું હોય. તો ચાલો આજે એવું ગહર જોઈશું બોલિવુડની અભિનેત્રી મનીષા કોઇરલાનું. જે એક મહેલથી કમ તો નથી જ .

મનીષાની જેમ જ, તેનું ઘર સૌંદર્ય અને સાદગીથી બનેલું છે તે ખરેખર મહેલ કરતાં ઓછું તો નથી.જ આ અભિનેત્રીની એશિયાના અગ્રણીમાની આ એક છે જે કેન્સર જેવી ભયંકર બીમારી સામે લડીને તેને હરાવીને તેની જિંદગી જીવી રહી છે. જો તમને મનીષા ગમે છે અથવા તમારે બૉલીવુડના દરેક અપડેટને તમારી પાસે રાખવા છે તો આ તમારા માટે બેસ્ટ આર્ટીકલ રહેશે. આ સ્ટોરી તમારા દીલને ખુશ કરી દેશે.

તો રાહ કોની જુઓ છો. વાંચો આ મનીષા કોઇરલાના ઘરની ફોટોથી સજાવેલ સ્ટોરી. .

મનિષા તેના ઘરના ઘણા ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વારંવાર શેર કરતી રહે છે. એ ફોટોગ્રાફ્સમાં માત્ર મનીષા જ નહીં પણ તેનું ઘર પણ સુંદર લાગે છે.

મનિષાને ફૂલ અને છોડ ઘણા જ પસંદ છે. મનીષાએ તેના બેડરૂમની સજાવટમાં વૃક્ષના ઉપયોગ કરવામાં કર્યો છે. અને એમાંય લિવિંગ રૂમમાં વચ્ચે રાખવામા આવેલ આ વૃક્ષ એક લિવિંગરૂમની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.

ઝાડ ઉપરાંત તેના લિવિંગ રૂમની ઈંટરિયર ડિઝાઇન પણ ઘણી જ સુંદર છે. આ જગ્યા તેના ઘરની જગ્યાઓમાની ખાસ જગ્યા છે. કેમકે મનીષાના કેટલાય ફોટા આ જ ઝાડ નીચે લીધેલા જોવા મળ્યા છે.

મનિષાનું ઘરએકદમ હળવા રંગથી પેઈન્ટ કરવામાં આવ્યું છે. તેમજ આખા ઘરના પડદા અને સોફા વગેરે પણ સફેદ રંગના જ છે. એવું લાગે છે કે સફેદ રંગ મનીષાને વધારે ગમતો હશે.

મનીષા વૃક્ષો અને છોડોને પસંદ કરે છે, તેથી તેણે ઘરની અંદર બગીચામાં ઘણાં પ્રકારના છોડો વાવેલા છે.

એવું લાગે છે કે મનિષા પ્રાચીન વુડન આર્ટને પસંદ કરે છે. તે સમયે, તેમના ઘરે ઘણા સુંદર લાકડાનું આર્ટના શો પીશ પણ હાજર છે. આ વસ્તુઓ ઘરની સુંદરતાને વધારવા તેમજ તેને એક અલગ દેખાવ આપે છે.

મનિષાએ તેના ઘરના ઇંટિરિયર ડિઝાઇન સાથે સાથે લાઇટિંગ પર પણ ખૂબ જ ધ્યાન આપ્યું છે. . ઘરની સુંદરતા માં વિશેષ ફાળો ઘરની લાઇટિંગનો પણ છે.
મનિષાએ ઘરને સુંદર અને ભવ્ય બનાવવા માટે ખૂબ જ ફાળો આપ્યો છે . તેણે તેના ઘરમાં નાની નાની સજાવતાથી લઈને મોટી સજાવટ સુધી ધ્યાન આપ્યું છે. એના ઘરમાં હાજર દરેક વસ્તુ તેની પસંદની છે.

ઘરને વધુ સુંદર અને વૈભવી બનાવવા માટે, હોમ ડેકોરણી ઘણી વસ્તુઓ ને વિદેશમાંથી લાવવામાં આવી હતી.
ઘરના ડિઝાઇનર આર્ટ પીસ ઉપરાંત, અલગ લાગ પેંટિંગ્સ અને ફોટાઓ પણ રાખવામા આવ્યા છે.
મનિષાના ઘરમાં એક વર્કઆઉટ રૂમ પણ છે. જ્યાં કસરતના કેટલાક મૂળભૂત સાધન ઉપલબ્ધ છે.
લિવિંગ રૂમ અને ડાઇનિંગની જેમ, જેમ જ તેનો બેડરૂમમાં પણ ખૂબ જ અટરેક્ટિવ છે. મનીષના બેડરૂમમાં પણ અન્ય રૂમની જેમ, સફેદ રંગ જ પસંદ કરાયો છે.

મનીષા બગીચાની ખૂબ જ શોખીન છે. તેમના ઘરની બહાર એક વિશાળ અને સુંદર બગીચો છે.
બગીચામાં ઘણાં વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડ છે. વિદેશમાંથી લાવવામાં આવેલા કેટલાક ખાસ ફૂલો પણ સામેલ છે.

મનિષા દરરોજ બગીચામાં થોડો સમય પસાર કરે છે ઘણા ડિઝાઇનર સોફા,અને હીંચકા પણ છે.
તેના બગીચાની હરિયાળી અને હકારાત્મક ઊર્જાથી ભરપૂર છે. વૃક્ષોથી ઘેરાયેલા, આ સ્થળ મનીષના ઘરના સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે.
બોંસાઈ પણ બગીચામાં સ્થાપિત કરવામાં આવી છે. ફેંગ શુઇના મતે, બોંસાઈને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે હકારાત્મક ઊર્જાના સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.
મનીષા તેના પેટી સાથે ઘરમાં મસ્તી કરતી નજર આવી રહી છે.
મનીષાનું ઘર અને તેના મહેમાનો.
મનીષાનું ઘર તેણે કેમ વારંવાર યાદ આવતું હશે ? તેનું કારણ તમારી સામે હાજર છે.
અહીંથી મનીષા તૈયાર થઈને બહાર જાય છે.
ઘરની બહાર બાગકમાં મનીષાનું કુટુંબ.
મનિષાના પ્રકાશમામા બધાને યોગનો અભ્યાસ કરાવી રહ્યા છે. .
મનીષાનું ઘરનું બહાર નું દૃશ્ય તેના સંબંધીઓ સાથે , .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here