માલદીવમાં હનીમુન માણી રહ્યા છે ઝહીર ખાન અને સાગરિકા, જુઓ શાનદાર 11 Secret ફોટોસ…..

0

એક-બીજા માટે પરફેક્ટ મૈચ.

હાલના દિવસોમાં લગ્નની સીજન ચાલી રહી છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના બે બેચલર્સનું સ્ટેટ્સ હાલ સિંગલ માંથી મેરીડ બની ચુક્યું છે. વિરાટ-અનુષ્કાના લગ્નની ખબરો આજે પણ ફેસબુક ટાઈમલાઈનમાં ફૂલ ચાલી રહી છે. વિરુશ્કાના ફેન લોકો તેની હનીમુન ફોટોસની ખુબ આતુરતાથી વાટ જોઈ રહ્યા છે. પણ, આ દિવસોમાં અમુક દિવસ પહેલા જ એકબીજાના હમસફર બનેલા જહીર ખાન અને સાગરિકા ઘાટગેએ પોતાની હનીમુન તસ્વીરો પોતાના ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે.

હાલના દિવસોમાં તેઓ બંને હનીમુન માટેનું હોટસ્પોટ બની ચુકેલી જગ્યા માલદીવમાં એક બીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. આજે અમે તેમના ઈનસ્ટાગ્રામની અમુક તસ્વીરો તમારા માટે લાવ્યા છીએ. ઉમ્મીદ છે કે આ તસ્વીરો તમને ખુબ પસંદ આવશે.

સાથે જ આ ફોટોસને જોઇને તમને પણ માલદીવ જાવાની ઈચ્છા થઇ જાશે, જુઓ ફોટોસ…

1. 23 નવેમ્બર ના રોજ બન્યા એક-બીજાના હમસફર.

2. આઇપિએલના રોજ જહીરે કર્યો હતો બંન્નેના રીલેશનનો ખુલાસો.

3. ઓપન માઈનડેડ છે સાગરિકાના માતા-પિતા.

4. જહીરને મળીને દુર થયો હતો ડર.

5.  જહીરને પણ ન કરવો પડ્યો કોઇપણ પરેશાનીઓનો સામનો.

6. લગ્નમાં હતી બોલીવુડ અને સ્પોર્ટ્સ કીરદારોની જમાવટ.

7. ક્રિકેટથી સન્યાસ લઇ ચુક્યા છે જહીર.

8. સાગરિકા પણ કરી ચુકી છે અનેક ફિલ્મોમાં કામ.

9. સાગરિકા 2017 માં સૌથી વધુ સર્ચ થયેલી સેબ્રીટીસમાની છે એક.

10. એક બીજા માટે છે પરફેક્ટ મૈચ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.