માલદીવમાં જોવા મળ્યો શિલ્પા શેટ્ટીનો HOT અંદાજ, ફેમીલી સાથે મનાવી રહી છે છુટ્ટીઓ, જુઓ તસ્વીરો…

0

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કામમાંથી બ્રેક લઈને રજાઓના દિવસો મનાવા માલદીવ પહોંચી છે. શિલ્પા અહી એકલી નહિ પણ દીકરા વિઆન અને પતિ રાજ કુન્દ્રા સાથે આવી છે. આ ત્રણે ખુબ જ મસ્તી કરી રહ્યા છે. શિલ્પા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે, અને તે ખુદ સાથે જોડાયેલ અપડેટ્સ હર રોજ તેના માધ્યમથી ફેંસને આપતી રહે છે. હવે જ્યારે શિલ્પા ફરવા માટે ગઈ છે તો તેની તસ્વીરો અને વિડીયો પણ તેણે ઇનસ્ટાગ્રામ પર શેઈર કર્યું છે. એક તસ્વીરમાં શિલ્પા સમુદ્રનાં કિનારે ઉભેલી છે, જેમાં તેનો ગ્લેમર અવતાર દેખાઈ રહ્યો છે સાથે જ શાહરૂખ ખાનની સિગ્નેચર પોઝ પણ આપી રહી છે.

શિલ્પા શેટ્ટીની આ બીજી તસ્વીરને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

શિલ્પા ખાવાની ખુબ જ શોખીન છે, અને મોટાભાગે તે જે પણ નવી ડીશ ટ્રાઈ કરે છે, વીડિયોના માધ્યમ દ્વારા ફેંસ ને તેના વિશે જરૂર બતાવે છે. માલદીવથી પણ શિલ્પાએ વિડીયો સેન્ડ કર્યો છે.

શિલ્પાએ એક અન્ય વિડીયો શેઈર કર્યો છે તેમાં તેણે હુકમાં માછલીને પકડી રાખી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જેવી જ માછલી પટપટાવા લાગે છે તે હુક નીકાળીને માછલીને પાણીમાં છોડી દે છે. કામની વાત કરીએ તો શિલ્પા સોની ચેનલ પર પ્રસારિત થનારા સુપર ડાન્સર શો માં જજ નાં તૌર પર નજરમાં આવી હતી. આ શો માં શિલ્પા સાથે કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ડાયરેકટર અનુરાગ બાસુ પણ જજ તરીકે જોવા મળ્યા હતા.

https://www.instagram.com/p/BiJ5UO_BqDV/?taken-by=theshilpashetty

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.