મહિલાઓની જેમ પુરુષો માં પણ થાય છે આ પરેશાનીઓ, આ છે તેનું અસલી કારણ….જાણવા જેવું

0

હોર્મોનલ બદલાવ સિવાય અન્ય પણ હોઈ શકે છે ઘણા કારણો.
ગર્લફ્રેન્ડની સાથે થોડું ઓછુ ફર્યા કર. તેની સાથે રહીને છોકરીઓ જેવો વ્યવહાર કરવા લાગ્યો છે તું”. આવું કહીને બધા જ મિત્રો તેની હસી ઉડાવતા હોય છે. સામાન્ય તૌર પર બધા એ જ માને છે કે છોકરીઓનું બિહેવિયર તેની શારીરિક પરેશાનીઓ માત્ર તેની જ હોય છે. છોકરીઓની શારીરિક અને માનસિક સ્થિતિ ખુબ જ અલગ હોય છે. જેવી રીતે નાની નાની વાતો પર છોકરીઓ ગુસ્સે થઇ જાતી હોય છે, તે બાબતોમાં છોકરાઓ ખુબ જ કુલ હોય છે. નાની-મોટી ટેન્શનને તો તેઓ હવામાં એમ જ ઉડાવી દેતા હોય છે. પણ આ માત્ર કહેવાની જ વાત છે. અસલિયત તો તેનાથી અલગ જ હોય છે. અમુક બીમારીઓ એવી પણ હોય છે કે જેના વિશે આપણને લાગતું હોય છે કે માત્ર મહિલાઓને જ થતી હોય છે. પણ અસલમાં આ બીમારીઓ પુરુષોને પણ જેલવી પડતી હોય છે. આજે અમે તમને એવી જ અમુક બીમારીઓ વિશે જણાવીશું.

1. પહેલા એક સવાલ:શું તમારી સાથે ક્યારેય એવી સીચ્યુંએશન આવી છે, જ્યારે તમે એક સાથે ઘણા પ્રકારના ઈમોશન્સ સાથે સુજી રહ્યા હોય. જેમ કે તે સમયે તમને કોઈના પર ગુસ્સો આવી રહ્યો હોય ત્યારે જ તમારી સાથે કોઈ ફની વાત થઇ જાય અને તમે જોર-જોરથી હસવા લાગો. શું તમારી સાથે આવું ક્યારેય બન્યું છે?

2. મુડ સ્વીંગ:જો તમારો જવાબ ‘હા’ છે તો તમે પણ મહિલાઓની જેમ એક ગંભીર સમસ્યામાં ફસાયેલા છો. સામાન્ય તૌર પર મહિલાઓ વિશે એ વાત કહેવામાં આવે છે કે તેઓ ખુબ જ સંવેદનશીલ હોય છે. તેને લીધે તેઓનો મુડ બદલતો રહેતો હોય છે. તેને ‘મુડ સ્વીંગ’ કહેવામાં આવે છે.

3. પુરુષો માં મૂડ સ્વીંગ:મહિલાઓની જેમ પુરુષોમાં પણ મુડ સ્વીંગની પરેશાની જોવા મળે છે. આ એવી સ્થિતિ હોય છે, જેમાં વ્યક્તિનો મૂડ ક્યારેક અહી તો ક્યારેય ત્યાં હોય છે. એવામાં પુરુષ થોડીવારમાં ખુશ તો થોડીવારમાં નિરાશ અને ક્રોધિત થઇ જાતા હોય છે.

4. પુરુષોમાં સ્તન કૈન્સર:સામાન્ય રીતે માનવામાં આવે છે કે સ્તન કૈન્સર જેવી બીમારીઓ માત્ર મહિલાઓને જ થતી હોય છે, પણ ઘણીવાર પુરુષોમાં પણ આ બીમારી લાગુ પડે છે. ઉમર વધવી, મોટાપો, અધિક શરાબ પીવાને લીધે પુરસ સ્તન કૈન્સરનો શિકાર બની જાય છે.

5. ગાંઠ પડવી:2 થી 3 પ્રતિશત પુરુષોમાં સ્તન કૈન્સર હોવાની આશંકા રહે છે. તેમાં તેઓના સ્તનની પાસે કે બગલમાં ગાંઠ પડવી આ બીમારીનું એક લક્ષણ છે.

6. અન્ય લોકોથી ઈર્ષ્યા:મહિલાનો સાથે આ તથ્યને જોડી શકાય છે કે તેઓ પોતાનાથી આગળ કોઈને વધવા જોઈ નથી શકતી. પણ હાલ્લ્માં જ થયેલા એક સર્વેમાં એ વાત સામે આવી છે કે પુરુષ પણ મહિલાઓની જેમ કઈક આવું જ વિચારે છે. તેઓ કોઇપણ અન્ય પુરુષને પોતાના કરતા વધુ સફળ જોઇને ઈર્ષ્યા કરવા લાગતા હોય છે.

7. ડીપ્રેશનનો શિકાર:જેઓને પણ એ લાગે છે કે છોકરાઓ ખુબ જ કુલ હોય છે અને તેઓને કોઈપણ વાતનું કોઈ જ ટેન્શન નથી તો અમે તમને જણાવી દઈએ કે તમે એકદમ ગલત છો. છોકરાઓ ખુલીને પોતાની વાત કોઈને પણ નથી જણાવતા. સાથે જ તેઓ છોકરીઓને જેમ રોઈ પણ નથી શકતા, એવામાં તેઓ ડીપ્રેશનનો શિકાર બની જાતા હોય છે.

8. ઓફિસમાં સ્ટ્રેસ: આપણને બધાને એ લાગે છે કે માત્ર મહિલાઓ જ ઓફિસમાં કામ અને વર્કલોડને લઈને ચીઢચીઢ રહે છે. પણ આ મામલામાં છોકરાઓ પણ કઈ કમ નથી હોતા. બાદમાં પોતાનો ગુસ્સો સિગરેટ અને શરાબ પી ને ઉતારે છે.

9. પ્રેમથી બને રાહ:જો તમે એક યુવતી છો તો તમે તમારી સાથે થતી આ સમસ્યાથી પસાર થઇ ચુક્યા હશો. પોતાની સાથે થયેલી સમસ્યાને ધ્યાનમાં રાખતા જ છોકરાઓ સાથે વાત કરો. પ્રેમથી કરવામાં આવેલી વાત તેના મુડને જડપથી ઠીક કરી શકે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!