મહિલાઓ માટે કરવામાં આવેલા આ 10 આવિષ્કારને પુરુષો ન જુએ તો જ સારું રહેશે….

0

પહેલાની ફિલ્મોમાં હીરોએ પહેરેલી પીળા રંગની પેન્ટ અને લીલા રંગની શર્ટ જોઈને તમારા મનમાં એ વિચાર જરૂર આવ્યો હશે કે આ કોઈ હીરો છે કે પછી કોઈ જોકર. પણ તે સમયમાં તો તે ફેશન માનવામાં આવતી હતી. જો કે તે પણ છે કે તમને તે થોડું અજીબ લાગશે. જો કે અત્યારની વાત કરીયે તો આજે પણ ફેશનના નામ પર કઈક બીજું જ જોવા મળતું હોય છે.સાથે જ આ પ્રકારની ફેશન યુવાઓમાં ખુબ જ ચર્ચિત રહે છે. હવે તમે આ આવિષ્કારોને જ જોઈ લો જે ખાસ મહિલાઓ માટે જ બનાવામાં આવેલા છે.

જો કે એ પણ છે કે કોઈપણ મહિલા આ અજીબ આવિષ્કારોને અપનાવતા પહેલા 10 વાર વિચાર જરૂર કરશે.

1. LED પલક(પાંપણ):આ લેડ આઈલૈશેસ તમને બધા કરતા અલગ જ લુક આપશે, પણ આનો ઉપીયોગ કરશે કોણ ભલા?:
2. લિપસ્ટિક કે પછી નો લિપસ્ટિક:જો તમને લિપસ્ટિક લગાવવી પસંદ નથી કે તમને લિપસ્ટિક પરફેક્ટ લગાવતા નથી આવડતી તો આ ખાસ તમારા માટે જ બનાવામાં આવ્યું છે. આ લિપસ્ટિક સ્ટીકરને તમારા હોંઠ પર ચિપકાવીને તમે શાઈની લુક મેળવી શકો છો.
3. પલાસ્ટીક ફેસ:જો તમને મેકઅપ કરવામાં આળસ આવતી હોય તો તમે આ પલાસ્ટીક ફેસને ટ્રાઈ કરો.
4.નેઈલ પેન્ટ ડ્રાઇર:નેઇલ પેન્ટ સુકવવાનો આનાથી સરળ ઉપાય જોયો છે તમે ક્યારેય.
5.હેન્ડબેગ ના લઇ જાઓ:જો તમે પણ હેન્ડબેગ ક્યાંય ભૂલી જાવ છો તો આજથી તેને લઇ જવાનું બંધ કરી દો, આ ટ્રેન્ડી ‘બ્રા’ નો ઉપીયોગ કરો અને તમારા સામનને સિક્યોર રાખો.
6. આ કોઈ ડ્રેસ છે શું?આ ડ્રેસને પહેરનારાઓને અમે ડોક્ટર મશહૂર ગુલાટી ના અંદાજમાં એક જ સવાલ કરશું કે, ‘એસા ડ્રેસ કોન પહેનતા હૈ ભઈ”!
7. ખાસ તમારા માટે:જો તમે પણ તમારી માછલીઓથી એક મિનિટ પણ દૂર નથી રહેવા માગતા તો આ ફિશ ટેન્ક પોલીબેગ તમારા માટે જ તૈયાર કરવામાં આવેલી છે.
8. મોટાપા કરો દૂર:મોટાપાથી પરેશાન છો પણ ભોજન પણ છોડવા નથી માગતા તો આ ફોક તમારી મદદ કરી શકે છે. તે ખાવામાં આવેલી કેલેરીને કાઉન્ટ કરી શકે છે. તેનાથી તમે તે જાણી શકો છો કે તમે અત્યાર સુધીમાં કેટલી કેલેરી લઇ ચુક્યા છો.
9. એક તિર બે નિશાના:કચરો ઉઠાવામાં અને ક્લીન કરવામાં આળસ આવતી હોય તો પહેરો આ ચપ્પલને. જે કોઈપણ મહેનત વગર જ સફાઈ કરી દે છે. એક તરીકાથી બે ઉપાય.
10. ખરેખર આવું?:વરસાદમાં ચપ્પલને ભીના થતા આ રીતે બચાવી શકાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here