લીંબુ ની છાલ ના 10 ચમત્કારી ગુણ, જેને જાણીને કયારેય નહિ ફેકો તમે

0

લીંબુ ના ફાયદા થી આપણે બધા જાણકાર છીએ લીંબુ પાણી આપણા શરીર થી ગંદકી ની સફાઈ કરી દે છે એન્ટી ઓક્સીડેંટ ગુણ હોવા ને કારણે આપણી સ્કીન ગ્લો કરવા લાગે છે. લીંબુ નો સૌથી વધુ ઉપયોગ તો વજન ધટાડવા માટે કરવા માં આવે છે પરંતુ શું આપ જાણો છો કે લીંબુ ની છાલ પણ ખુબ ઉપયોગી હોય છે? આજ અમે આપને લીંબુ ની છાલ ના એવા ગુણ વિષે જણાવા જઈ રહ્યા છે જેને જાણ્ય પછી આપ કયારેય પણ લીંબુ ની છાલ નો ઉપયોગ કર્યા વગર નહિ ફેંકો.૧. લીંબુ ની છાલ માં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, કૈલ્શિયમ, ફાયબર જેવા કેટલા પોષક તત્વ હોય છે. મેડીકલ એક્સપર્ટ નું માનો તો લીંબુ ની છાલ લીંબુ પાણી થી વધુ અસરકારક અને લાભકારી હોય છે.

૨. લીંબુ ની છાલ માં કૈલ્શિયમ અને વિટામીન સી નું ભરપુર માત્રા માં હોય છે જે આપણા હાડકા અને દાંત ને મજબુત રાખે છે.

૩. લીંબુ ની છાલ નો ઉપયોગ કરવા થી આપણું ઈમ્યુંનીટી સીસ્ટમ મજબુત થાય છે. એન્ટી ઓક્સીડેંટ ગુણ ના કારણે સ્કીન કૈંસર થી આપણ ને દુર રાખે છે.

૪. વિટામીન સી આપણા શરીર માટે ખુબ જરૂરી છે. લીંબુ ની છાલ માં આ ભરપુર માત્રા માં જોવા મળે છે. આના ઉપયોગ થી આપણ ને સ્કીન રીલેટેડ કૈંસર, દિલ ની બીમારી અને ગઠીયા રોગ થી મુક્તિ મળે છે.

૫. લીંબુ ની છાલ માં રહેલું મિનરલ્સ પાચન ક્રિયા ને સક્રિય કરે છે જે આપણું ડાઈજેશન મજબુત થાય છે. જો આપણું
ડાઈજેશન સરખું ચાલે તો આપણે ઘણી બીમારીઓ થી બચી શકી છીએ.

૬. પાયરીયા ( મોઢા ની દુર્ગધ ) એક એવી બીમારી છે જેના ચાલતા આપના મિત્રો પણ વાત કરતા સમયે દુરી બનાવી ને રાખે છે અને આપને શરમ નો શિકાર થવું પડે છે. લીંબુ ની છાલ મોઢા માં થી આવતી દુર્ગધ ને દુર કરવા માં મદદગાર છે.

૭. લીંબુ ની છાલ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે જો આપણું બ્લડ પ્રેશર કંટ્રોલ માં રહે તો હર્ત રીલેટેડ બીમારીઓ ની સંભાવના ઓછી થઇ જશે.

૮. બદલાતા સમય સાથે આપણી જીવન શૈલી બગડતી જાય છે. મોટા ભાગે ડાયાબિટીસ ની બીમારી થી લડે છે. લીંબુ ની છાલ ડાયાબિટીસ ને કંટ્રોલ માં રાખે છે.

૯. લીંબુ ની છાલ સ્ટ્રેસ ને દુર કરવા માં પણ મદદગાર થાય છે. તેમાં ઘણી માત્રા માં ફ્લેવાનોયડ જોવા મળે છે જેનાથી આપણું ઓક્સીડેટીવ સ્ટ્રેસ દુર થાય છે.

૧૦. આ સિવાય પણ લીંબુ ની છાલ ના ઘણા ફાયદા છે. આના સેવન થી આપણું લીવર સાફ રહે છે સાથે બ્લડ સર્કુલેશન માં કોઈ સમસ્યા નથી થતી. એ આપણી માંસપેશીઓ ને પણ મજબુત બનાવે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here