એક લીંબુ લો અને એમાં લગાવી દો 5 કે 6 જેટલા લવિંગ, પછી જુઓ થોડી જ વારમાં થાય એ ચમત્કાર…તમારી તો આંખો જ ખુલ્લી રહી જશે

0

આમ તો લીંબુ અને લવિંગનો ઉપયોગ આપણે બધા જાણીએ જ છીએ. લીંબુમાં વિટામિન સી ભરપૂર હોવાથી તે ઘણી બધી રીતે આપણાં શરીર માટે ઉપયોગી છે. લીંબુનો ઉપયોગ કરવાથી આપણે ફિટ એન્ડ ફાઇન અન રહી શકીએ છીએ. તેમજ રસોઈમાં ખટાશનું પ્રમાણ વધારવા માટે પણ લીંબુનો ઉપયોગ ઘરે ઘરે કરવામાં આવે છે.
તો લવિંગ પણ આપના રસોડામાં હસે જ .,લવિંગ ને ગરમ મસાલાનાં ઉપયોગમાં લેવામાં આવે છે. રસોઈને સુગંધિત બનાવવા માટે અને શરીરની પચનશક્તિ વધારવા માટે લવિંગનનો ઉપયોગ થાય છે. પરંતુ આ સિવાય પણ લવિંગ અને લીંબુનો ઉપયોગ થાય છે. ચાલો જાણીએ એના એ ચમત્કારિક ઉપયોગ વિશે.

લીંબુ અને લવિંગનો ચમત્કારિક પ્રયોગથી મચ્છર થશે દૂર :
એક લીંબુ લો અને એના ચપ્પાની મદદથી બે ભાગ કરો. એમાં બંને ભાગમાં લવિંગ લગાવી દો. લવિંગ નો ઉપરનો ભાગ બહાર રહે એમ લગાવી જે ભાગમાં ઘરમાં મચ્છર ખૂબ આવતા હોય એ ભાગમાં મૂકી દો. થશે એક ચમત્કાર.
એક પણ મચ્છર તમને આ મૂક્યા પછી જોવા નહી મળે. બધા જ મચ્છર લવિંગ અને લીંબુની સુગંધ વાતાવરણમાં જેવી ફેલાશે કે એક પણ મચ્છર તેની આસપાસ પણ નહી રહે.
જી હા, એ વાત એકદમ સાચી છે. બજારમાં મળતા ઓલઆઉટ જેવુ જ કામ કરે છે, લીંબુ અને લવિંગને ભેગા થવાથી એમાંથી એક અલગ જ પ્રકારની સુગંધ વાતાવરણમાં ભળી જાય છે. અને એ જેવી ભલે કે તરત જ બધા જ મચ્છરો એ વાતાવરણથી દૂર જવા લાગે છે. તો હવેથી આ જ ઉપાય અજમાવજો. બજારમાં મળતા મોંઘા મોંઘા મોસકિટો રેપલેટ ખરીદવામાં ખોટા પૈસાનો બગાડ ણ કરતાં. તમારે પૈસાની પણ બચત થશે અને મચ્છર પણ દૂર ભાગી જશે..આ પ્રયોગ કરવાથી બે મોટા ફાયદા સીધા જ તમને જોવા મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here