લગ્ન પહેલા સેક્સ ને લઈને શું વિચારે છે દીપિકા અને રણવીર સિંહ? જાણી લો એની જ જુબાની…..

0

બૉલીવુડ એક્ટ્રેસ એ તો ત્યાં સુધી કહી દીધું કે આજ ના જમાના માં સ્ત્રીઓ પાસે સતી સાવિત્રી હોવા ની ઉમ્મીદ કરવી ખોટી છે. તો કોઈ એ કહ્યું કે , જ્યારે ઈચ્છો ત્યારે સેક્સ ની મજા લેવી જોઈએ. આપણા દેશ માં લગ્ન પેહલા સેક્સ એ પાપા માનવા માં આવે છે. એ વિષય પર આજે પણ કોઈ ખુલી ને વાત નથી કરતું. પણ બૉલીવુડ ના કોઈ સિતારા છે જે લગ્ન પેહલા સેક્સ કરવું એને ખોટું નથી માનતા. આવો જાણીએ કોણ છે એ સિતારા ઓ જે લગ્ન પહેલા સેક્સ ને સાચું માને છે અને શું છે એમના મંતવ્યો
ફિલ્મો માં કામ મેળવવા માટે કાસ્ટિંગ કાઉચ ના યૌન શોષણ પણ ઘણા સેલિબ્રિટી એ વાત કરેલી છે અને સમય સમય પર ખુલાસો થતો રહે છે પરંતુ લગ્ન પહેલા જાતીય સંબંધ ને લઈને ભાગ્યે જ કોઈ કલાકાર ખુલે થી વાત કરે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અંદર અને બહાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ની કેમેસ્ટ્રી ચર્ચિત હતી… લગ્ન પહેલા જાતીય સંબંધ મામલે બંને શું વિચારે છે ચાલો જાણીએ…ઇન્ડિયા સ્પીક્સ ડેઇલી દીપિકા અને રણવીર સિંહ તથા અન્ય હીરો હિરોઈન જાતીય સંબંધ વિશે શું વિચારે છે એ લેખ લખ્યો હતો…

આપણા દેશ માં લગ્ન પેહલા સેક્સ એ પાપા માનવા માં આવે છે. એ વિષય પર આજે પણ કોઈ ખુલી ને વાત નથી કરતું.  પણ બૉલીવુડ ના કોઈ સિતારા છે જે લગ્ન પેહલા સેક્સ કરવું એને ખોટું નથી માનતા. આવો જાણીએ કોણ છે એ સિતારા ઓ જે લગ્ન પહેલા સેક્સ ને સાચું માને છે અને શું છે એમના મંતવ્યો.

બૉલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે એવા વિષયો પર હંમેશા ખુલી ને મંતવ્યો આપે છે. રાધિકા એ કહ્યું કે આજ ની સ્ત્રીઓ પાસે સતી સાવિત્રી હોવા ની ઉમ્મીદ કરવી ખોટી વાત છે. મારા ફ્રેન્ડસ માં લગભગ જ કોઈ એવું હશે જેમને લગ્ન પહેલા સેક્સ નહીં કર્યું હોય. રાધિકા એ તો એમ પણ કહ્યું કે સેક્સ બિકાઉ એટલા માટે છે કારણકે એને આજે પણ વર્જિત માનવા માં આવે છે.


હવે વાત કરીએ પુરુષો ની તો પુરુષ કલાકારો માં એકટર રણવીર સિંહ એ સેક્સ ને ખુબસુરત અને સ્વાભાવિક પ્રક્રિયા કહી છે. રણવીર ના હિસાબે સેક્સ ખુલી ને કરવું જોઈએ. એમાં કાંઈ ખરાબ કે ખોટું નથી.

ત્યાં જ સેક્સ ને લઈ ને બૉલીવુડ માં ખૂબ જ સનસની ખેજ વાત કલ્કિ કોચલીન એ કહી. કલ્કિ એ કહ્યું કે એમણે ફક્ત નવ વર્ષ ની ઉંમર માં કોઈ વ્યક્તિ ને એની સાથે સંબંધ બનાવવા માટે કહ્યું હતું. જ્યારે એ વખતે સેક્સ વિસે વધુ જાણતી પણ નહતી.

તો ફિલ્મમેકર ડિરેકટર અને હવે એક્ટિંગ કરતા અનુરાગ કશ્યપ એ ખુલાસો કર્યો કે બાળપણ માં એમનું શોષણ થયું હતું. પણ પછી જ્યારે એ માણસ શર્મિન્દા થયો , ભૂલ સમજાય ત્યારે અનુરાગ એ તેમને માફ કરી દીધો હતો.


બૉલીવુડ ના અનુભવી એકટર અભય દેઓલ એ પણ રણવીર સિંહ ની જેમ કહ્યું કે સેક્સ નું આનંદ લેવું જોઈએ. એમણે એ પણ કહ્યું કે એમનું જ્યારે મન કરે છે ત્યારે એ સેક્સ કરે છે.

* Deepika Padukone: ‘Sex before marriage is my choice.’
દીપિકા પાદુકોણ એ એક વિડીયો જેનું ટાઇટલ હતું માય ચોઈસ જેમાં દીપિકા એ પહેલા કહ્યું હતું કે લગ્ન પહેલા જાતીય સંબંધ બાંધવો કે નહિ, એ માણસ ની ખુદ ની મરજી છે. જો સંબંધ બાંધે છે તો એમાં કોઈ ખોટું નથી અને ખોટી નઝરે ન જોવામાં આવવું જોઈએ

* Ranveer singh: ‘Sex is a beautiful and a perfectly natural phenomenon. by no means it’s bad or evil thing. So there’s really no reason to be cagey about it.’

રણવીર સિંહ ના આ સ્ટેટમેન્ટ નો મતલબ છે કે સેક્સ એક સુંદર અને સ્વાભાવિક પ્રક્રિયા છે. આ ખોટું કે ગંદુ નથી કારણકે એમાં આમાં કઈ છુપાવા જેવું જ નથી…

માંગ માં સિંદૂર અને માથા પર બિંદી સાથે રીસેપ્શન માં પહોંચી દીપિકા પાદુકોણ , જુઓ 15 ફોટાઝ અને વીડિયો
રીસેપ્શન થી દીપિકા અને રણવીર ની પેહલી તસ્વીર સામે આવી ગઈ છે. આ જોડી ની પેહલી ઝલક જોઈ તમે પણ કહી ઉઠશો કે કોઈ ની નજર ન લાગે.
ઇટલી માં થયેલ લગ્ન પછી આજે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના રીસેપ્શન નું આયોજન બેંગલુરુ માં કરવા માં આવ્યું. રીસેપ્શન માટે તૈયાર થયેલ રણવીર અને દીપિકા ની પેહલી તસ્વીર સામે આવી છે. આ જોડી ની પેહલી ઝલક જોઈ ને તમે પણ કહી ઉઠશો કે કોઈ ની નજર ન લાગે. આ તસવીર ને રણવીર સિંહ એ પોતે જ ટ્વીટર દ્વારા શેર કરી છે.
રીસેપ્શન ના આ ખાસ મોકા પર દીપિકા અને રણવીર ને સભ્યસાંચી એ તૈયાર કર્યા છે. દીપિકા આ મોકા પર મા ઉજ્જવલા પાદુકોણ ની આપેલ ગોલ્ડન સાડી પહેરેલ છે.
DeepVeer Reception:

રીસેપ્શન ના વેન્યુ ને લઈ ને દીપિકા રણવીર ના આઉટફિટ્સ ની બધી જાણકારી
માંગ માં સિંદૂર અને માથા પર લાલ બિંદી એમની ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવી રહી છે. ગળા માં ગ્રીન નેકલેસ ,કાન માં ઇઅરરિંગ્સ અને ગ્રીન રિંગ્સ ની સાથે જ દીપિકા એ એના લુક ને કમ્પ્લીટ કર્યું.
ત્યાં જ રણવીર સિંહ બ્લેક અને ગોલ્ડન શેરવાની માં નજર આવ્યા. આ શેરવાની એમના માટે રોહિત બાલ એ ડિઝાઇન કર્યું છે. આ મોકા પર દીપિકા અને રણવીર એ ખૂબ જ રોયલ પોઝ આપ્યો છે. એમાં દીપિકા બેઠેલ છે અને રણવીર કપૂર એમની બાજુ માં ઉભા છે.
એના સિવાય દીપિકા અને રણવીર એ હોટેલ માં પૈપરાઝી ને પણ હસતા પોઝ આપ્યો છે. બંને એમના રીસેપ્શન ના વેન્યુ પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે રીસેપ્શન બેંગલુરુ ના લીલા પેલેસ માં થઈ રહ્યું છે. દીપિકા ને ફૂલ વધુ પસંદ છે અને એટલા માટે રીસેપ્શન વેન્યુ ને લાલ ગુલાબ થી સજાવવા માં આવ્યું છે.

એમના લગ્ન ન દરેક ખાસ મોમેન્ટ પર રણવીર અને દીપિકા બંને એ સભ્યસાંચી ના ડિઝાઇન કરેલ ડ્રેસ જ પહેર્યા છે.

આ રીસેપ્શન માં શામેલ થવા માટે કાલે જ આ જોડી બેંગલુરુ રવાના થઈ ગઈ હતી. એ સમય દરમિયાન દીપિકા મંગળસૂત્ર પહેરેલ નજર આવી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષ ને આ મોસ્ટ અવેઇટેડ લગ્ન ઇટલી ના લેક કોમો ના કિનારે ખૂબ જ ખુબસુરત વીલા દેલ બલબીયાનેલો માં થઈ છે. 14 અને 15 નવેમ્બર  ના આ સિતારો ના લગ્ન કોંકણી અને સિંધી બંને રિવાજો થી થઈ હતી. એ લગ્ન માં ફક્ત 40 મહેમાનો જ હાજર હતા.
આજે બેંગલુરું માં પરિવાર અને સંબંધી ઓ માટે રીસેપ્શન નું આયોજન કરવા માં આવ્યું છે. એના પછી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી અને નામચીન સિતારો માટે મુંબઈ માં 28 નવેમ્બર ના રીસેપ્શન થશે. કાલે જ આ લગ્ન ની તસવીરો દીપિકા અને રણવીર એ સોશ્યલ મીડિયા દ્વારા શેર કરી.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here