લગ્ન ના તરત જ પછી વાઇરલ થવા લાગી દુલ્હન ની તસ્વીરો, ઝૂમ કરીને જોવા પર આવી હકીકત સામે…

0

સોશિયલ મીડિયા પર હાલના દિવસો માં આપણને કોઈને કોઈ એવી ચીજો જોવા મળી જ જાતિ હોય છે જે હેરાન કરી દેનારી હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક દુલ્હન ની એવી તસ્વીરો વાઇરલ થઇ રહી છે જેને જોઈને તમે પણ તમારા હોંશ ખોઈ દેશો. આવો તો તમને જણાવીએ કે આખરે વાઇરલ તસ્વીર મા દુલ્હન ની આ તસ્વીરો માં એવું તે વળી શું છે જેને દરેક ને ચોંકાવીને રાખી દીધા છે. તમે પણ તેને ઝૂમ કરીને જોશો તો હકીકત તમારી સામે આવી જાશે.

જણાવી દઈએ કે આગળના દુદિવસો માં પંજાબ ના નવાંશકનર માં  એક પરિવાર માં ખુબજ ધામધૂમથી લગ્ન થયા અને આ લગ્નમાં દુલ્હન ની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઇ રહી છે. પણ આ તસ્વીર ની સૌથી ખાસ વાત એ છે કે દૂરથી જોવા પર તો તે નોર્મલ જ લાગે છે પણ જો તમે તેને ઝૂમ કરીને જોશો તો તમને કઈક એવું જોવા મળશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.    જયારે વરરાજા એ એન્ટ્રી કરી તો ઉડી ગયા બધાના હોંશ:મોટાભાગે લગ્ન માં વરરાજો ઘોડા પર કે કારમાં બેસીને કે પછી બગી માં બેસીને આવતો હોય છે પણ આ એક અનોખા લગ્ન છે જ્યાં વરરાજો રીક્ષા પર બેસીને આવે છે. તમને જણાવી દઈએ કે આ અનોખા લગ્ન માં બાકિના લોકો બસ અને કાર થી જ આવ્યા હતા પણ વરરાજા ની રીક્ષા માં થયેલી આ એન્ટ્રી ને તેને એકદમ ખાસ બનાવી દીધું હતું. જો તમે આ તસ્વીરો ને ઝૂમ કરીને જોશો તો તમને પણ ખબર પડી જાશે કે વરરાજા ની એન્ટ્રી રીક્ષા માં થયેલી છે. વરરાજા ની આ ગ્રાન્ડ એન્ટ્રી પછી તેઓના ધામધૂમથી લગ્ન થયા હતા. એવામાં હેરાની ની વાત એ છે કે વિદાઈ ના સમયે દુલ્હન ની વિદાઈ પણ તે જ રીક્ષા માં કરવામાં આવી હતી જેમાં વરરાજો પોતે બેસીને આવ્યો હતો.
Author: GujjuRocks Team

12 Photos: અનુષ્કા ની નવી કાર ની કિંમત તો સાંભળો, એટલામાં તો મુંબઈ માં એક ફ્લેટ મળી જાય….

અનુષ્કા શર્મા ના લગ્ન ને વર્ષ પૂરું થવામાં હવે અમુક જ દિવસો બાકી રહ્યા છે. જો કે તેના સિવાય તેઓને ખુશી આપનારી ઘણી વાતો છે જેમ કે હાલમાં જ તુસાદ મ્યુઝિયમ પર તેઓનું વૈક્સ સ્ટેચ્યુ લગાવામાં આવ્યું છે,જે ખુબ જ સુંદર છે.એવામાં તેઓને ગિફ્ટ આપવું તો બને જ છે. અનુષ્કા એ પોતાને જ એક વસ્તુ ભેટ કરી છે જે ખુબ જ કિંમતી છે. આ ગિફ્ટ પુરા ચાર કરોડ ની છે. જણાવી દઈએ કે હાલમાં જ અનુષ્કા એ પોતાના માટે એક્ક્ષયુવી Range Rover Autobiography ગાડી ખરીદી છે.

જણાવી દઈએ કે અનુષ્કા ના પ્રોડક્શન માં બનેલી ફિલ્મ ‘પરી’ નુકસાન નો સૌદો ન હતો એવામાં યશ રાજ ની ફિલ્મ ‘સુઈ ધાગા’ એ તો ઘણી એવી કમાણી કરી છે. અનુષ્કા જલ્દી જ કિંગ ખાન ની ફિલ્મ ‘ઝીરો’ માં પણ નજરમાં આવવાની છે.

અને હાલ માં જ 11 ડિસેમ્બર ના રોજ અનુષ્કા અને ક્રિકેટર વિરાટ કોહલી ના લગ્ન નું એક વર્ષ પૂરું થવાનું છે. બંને એ આગળના વર્ષ ઇટલી માં લગ્ન કર્યા હતા. પોતાના લગ્ન ની તસ્વીરો મીડિયા પર શેયર કરીને તેઓએ આ ખુશખબર લોકોને જણાવી હતી.જુવો અદભુત ગાડી નો ફોટો

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here