હવે કોઈ પણ વ્યક્તિ ની કોલ ડિટેઇલ નીકળો સરળ તરીકે થી, મફતમાં મળી જશે આટલું કામ કરો…. ટિપ્સ વાંચો

0

હવે કોઈ પણ વ્યક્તિ ની કોલ ડિટેલ્સ કાઢવું બન્યું સહેલું બસ ફોલો કરો આ આસાન સ્ટેપ્સSearch number call details:
આજ ના આ વિશેષ આર્ટિકલ માં અમે તમને કોઈ એવી જાણકારી બતાવવા જઈ રહ્યા છીએ. જે તમને ક્યાંક ને ક્યાંક જરૂર કામ આવશે. ઘણી વખત કોઈ કારણો ને ચાલતે કોઈ વ્યક્તિ ના મોબાઈલ ની કોલ ડિટેલ્સ કઢાવવી પડતી હોય છે. એવા માં આપણે કોલ ડિટેલ્સ કઢાવવા માં ઘણા પાપડ વણવા પડતા હોય છે.

કોલ ડિટેલ કઢાવવી.:જેવું કે આપણે બધા જાણીએ છીએ કેસાઇન્સ ના આ દિવસો માં ઉન્નતિ કરે છે. એવા માં વાત આજ ના સમય ની કરીએ તો દરેક વસ્તુ નું સમાધાન ઓનલાઈન મળી જાય છે.બદલતા યુગ ની સાથે તકનીકી ડિપાર્ટમેન્ટ પણ ઘણું વિકસિત થઇ રહ્યું છે. શાયદ એટલા માટે આજ ના ટાઈમ ને ડિજિટલ ટાઈમ કહેવાય છે.કોલ ડિટેલ્સ શો.:આ એપ તમને એક જ ક્લિક માં કોઈ ભી કોલ ની ડિટેલ્સ દેખાડી દેશે. તમને અમે જણાવી દઈએ કે આ એપ ની મદદ થી તમે કોઈ પણ વ્યક્તિ ના પાછલા 7 થી 30 દિવસો સુધી ને કોલ ડિટેલ્સ પ્રાપ્ત કરી શકો છો.તમને આ બધી જાણકારી PDF ફોર્મેટ માં મેઈલ દ્વારા મળી જશે. જો કે તમે ઇમેઇલ એડ્રેસ એ એપ માં રજીસ્ટર કરાવ્યું હશે ત્યાં જ તમને બધી જાણકારી સાથે મળશે.

APP ડાઉનલોડહવે તમે વિચારી રહ્યા હસો કે એ એપ કઈ છે અને એ તમને ક્યાં મળશે? તો તમને જણાવી દઈએ કે એ એપ ને ડાઉનલોડ કરવું ખૂબ સહેલું છે. એના માટે તમે એન્ડ્રોઇડ મોબાઈલ યુઝર છો.

Mubble app

આ એપ નું નામ છે Mubble app
આ app ની સાઈઝ માત્ર 4.49 mb છે. આ એપ ને Recharge Plans & Prepaid Bill પણ કહેવા માં આવે છે. આ app android 4.2 થી લઈ બાકી બધા android માં કામ કરે છે.

app ના developer ને અનુસાર આ એપ ની મદદ થી
Airtel, Vodafone, Idea, JIO, BSNL, Aircel, Reliance, Docomo અને બાકી અન્ય network operator ના numbers ની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

Author: GujjuRocks Team

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here