આ બોલીવુડ અભિનેતા સાથે લગ્ન કરવા ઇચ્છે છે દીકરી સારા, પિતા સૈફ સામે જ કર્યો ચોંકાવનારો ખુલાસો

0

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન તેની આગામી ફિલ્મ કેદારનાથ સાથે બોલીવુડમાં ડેબ્યું કરી રહી છે. આ ફિલ્મમાં, તે અભિનેતા સુશાંત સિંહ રાજપુતની સામે જોવા મળશે. સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનને કરણ કરણ જોહરે તેના ચેટ શો કોફી વિથ કરણની છઠ્ઠી સિઝનમાં બોલાવી હતી. .
આ પહેલા પણ, શોમાં ઘણા મોટા સેલબેબ્સે હાજરી આપી હતી. શો આગામી એપિસોડમાં બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન પોતાની પુત્રી સારા અલી ખાન સાથે જોવામા આવશે. આ દરમિયાન, પ્રેક્ષકો પિતા-પુત્રી વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ જોવામાં સમર્થ હશે. આ સિવાય, સારા પણ તેના અંગત જીવન અને તેના પસંદ અને નાપસંદગી વિશે વાત કરશે.

કરણ વિથ કોફીની છઠ્ઠી સિઝનમાં, સારા અલી ખાન તેના પિતા સાથે દેખાઈ હતી.
શોના પ્રોમો વિડિઓમા કરણ જોહર જ્યારે સૈફ અલી ખાન કહ્યું કે, તમારી દીકરી સારાના બોયફ્રેન્ડને તમે કયા કયા પ્રશ્નો પૂછશો. ? જવાબમાં સૈફ કહે છે, હું તેણે રાજકીય વિચારો અને દવાઓ વિશેની માહીતી પૂછી શકું છું.
સારા કહે છે કે તે રણવીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તે તેને ડેટ કરવા નથી માંગતી. તેણે કહ્યું કે તે કાર્તિક આર્યનને તે ડેટ કરવા માંગે છે. આ એપિસોડ ટૂંક સમયમાં પ્રસારિત કરવામાં આવશે.
પોતાની પુત્રીને સૈફ પૂછવા માંગે છે આ ત્રણ પ્રશ્નો :

આ પ્રોમો મા કરણે સૈફને એ પણ પૂછ્પતા જોવા મળ્યા કે, સારાના બોયફ્રેન્ડ ને તેના પિતા કયા 3 પ્રશ્નો પૂછવા માંગશે. 48 વર્ષ ના સૈફ કહે છે કે, તે રાજનીતી અને દવાઓની માહિતી વિષે પૂછી શકે છે. સૈફની કોમેંટમાં આગળ કરણ પૂછી રહ્યો છે કે, પૈસા વિષે પૂછવું એ યોગ્ય રહેશે. હું તો આ જ પૂછું. ત્યારે , સૈફ કહે છે, “પૈસા હશે તો જ તે મારી પુત્રી સાથે લગ્ન કરી શકે છે.” જ્યારે આમ બોલીને સૈફ હસી રહયો હોય છે ત્યારે સારા બોલે છે કે , પાપા આવું બોલવું સારું નથી લાગતું.

સારા અલી ખાનની કેદારનાથ ડેબ્યું ફિલ્મ છે જેનું ટીઝર તાજેતરમાં જ રીલીઝ થયું છે. ફિલ્મના ટીઝર લોકોને ખૂબ ગમ્યું છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here