અજમાવો આ સાવ સામાન્ય ઉપાય, કિડનીની પથરી પણ ઓગળી જશે ફક્ત 3 જ દિવસમાં…શેર કરો માહિતી

0

લોકો કહે છે કે બધુય દુખ સારું પરંતુ પથરીના દુખાવાનું દુખ નહી સારું. જેને પથરી થઈ હોય તે પેટ પકડીને જમીન પર આળોટે તેટલી અસહ્ય પીડા થતી હોય છે.

આમ જોઈએ તો અત્યારે આ પથરીના દર્દના ઘણા બધા ઉપાયો આપની સામે જ છે. મોટા મોટા ડોક્ટરો પણ દૂરબીનની મદદથી આના ઓપરેશન વગર ચેકચાકે કરે છે. પરંતુ થોડાક દિવસ પૂરતી જ રાહત રહે છે. ફરી હતા એના એ જ દિવસો. એ જ જગ્યાએ નવી પથરી આકાર લઈ છે લે. દેખાવે સાવ નાની પણ દુખવામાં અસહ્ય પીડા આપતી આ પથરી ને હવે કાયમ માટે કહો બાય બાય. કેમકે આજે અમે તમારી સામે જે ઉપાય લાવ્યા છીએ એ ઉપાયથી પથરી કાયમ માટે નીકળી જશે. તો ચાલો જોઈએ એ ટિપ્સ વિષે ..

કિડનીમાં રહેલી પાથરીને દૂર કરતો સામાન્ય ઉપાય :

હા, તમે બધા જાણો જ છો કે પથરી કયા કયા કારણથી થાય છે. ને તમે તેના ઉપાયો વિષે પણ જાણતા જ હશો. પરંતુ શું તમે એ જાણો છો કે એક શાકભાજી છે “તુરીયા”, જેના સામાન્ય ઉપાયથી કિડનીની સમસ્યામાંથી તમે છૂટકારો મેળવી શકશો ?નહી ને ? તો ચાલો આજે જાણીએ તેના ઉપાય વિષે.

આમ જોવા જઈએ તો બધાના ઘરે તૂરિયાનું શાક તો બનતું જ હશે. કોઈ વ્યક્તિ એવી નહી હોય કે જે તુરિયાથી અજાણ હોય તેમાં વિટામિન મિનરલ્સ ઉપરાંત ઘણા તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. જે આપણાં શરીર માટે ઉપયોગી છે.

તેમાં રહેલ તત્વોના કારણે જ તે કિડની સિવાય ઘણા બધા દર્દો માટે લાભદાયક છે. જેમજે ડાયાબિટીસ , કોલેસ્ટ્રોલ અને વજન ઓછું કરવા માટે પણ.

કેવી રીતે કરવો ઉપાય :

આપણે અહીંયા તુરિયાનો ઉપયોગ નથી કરવાનો. પરંતુ તેના વેળાના પાંદડાનો ઉપયોગ કરવાનો છે.સૌ પ્રથમ તો વેલામાંથી પાન તોડીને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાના છે. ત્યારબાદ તેને ગાયના તાજા દૂધમાં પીસવાના છે. યાદ રાખો દૂધ થોડું થોડું જ ઉમેરવાનું છે. એટ્લે જેમ જરૂર લાગે તેમ ઉમેરતા જાવ.

હવે, તૈયાર કરેલ પેસ્ટમાંથી જે રસ નીકળે તેને ગાળીને રોજ સવારે નરણા કોઠે પી જવાનો છે. આ પ્રયોગ તમારે 3 દિવસ કરવાનો છે. આ પ્રયોગ કરશો ત્યારે પેટમાં અસહ્ય દુખાવો થશે પણ , ગભરાતા નહી એ જ તમારી કિડનીની પથરી તોડવામાં મદદ કરશે. ને ધીરે ધીરે પથરી સાવ જડમૂડમાંથી બહાર કાઢશે, જેથી તમને રાહત મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here