ખંડેર માં પડેલા ગધેડા એ શોધી કાઢી અનોખી રહસ્યમઇ કબર, જોતાજ માલિકના ઉડી ગયા હોંશ…..

0

આ વાત ઇજિપ્તની છે જ્યા પર અજાણતા એક ગધેડો ચરતા ચરતા એક ખંડેર માં જઈને પડી ગયો અને જ્યારે આ ઘડેના ના માલિક તેને બચાવવા માટે આ ખંડેર માં ઉતર્યા અને એવું કઈક જોયું કે તેની આંખો ખુલ્લી જ રહી ગઈ. જેમાં તેને એક છુપાયેલો રહસ્યમઈ રસ્તો મળ્યો અને જયારે શોધ થઇ તો સામે આવ્યું કે અહીં આગળના 100 વર્ષોથી ‘कोम एल शोकाफा’ ની કબર છુપાયેલી છે.
ગધેડા એ શોધી કાઢી આ રહસ્યમઇ કબર:

પ્રચલિત કહાની અનુસાર, ‘कोम एल शोकाफा ની કબર હંમેશા માટે ખોઈ ચુક્યા હતા પણ એક ગધેડાને લીધે આ રહસ્યમઈ દુનિયા લોકોની સામે આવી શકી છે. સ્થાનીય લોકોના અનુસાર વર્ષ 1990 ની છે જયારે અજાણતા ગધેડા ના માલિકે આ કબર ને શોધી કાઢી હતી.આ વ્યક્તિનું નામ ईएस-सईद एली जिबाराह જણાવામાં આવી રહ્યું છે જે અહીં સ્થાનીય નિવાસી હતો. આ વ્યક્તિ એ કબર જોયા પછી તરત જ ત્યાંના મ્યુઝિયમ ને આ ઘટના વિશેની જાણકારી આપી.
આર્કિયોલોજિસ્ટ્સએ હકીકત જાણવા માટે આ જગ્યા પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું તો તેઓને જાણ થઇ કે આ કબર ગ્રેકો રોમન સમયનું સૌથી મોટું કબ્રસ્તાન રહ્યું હતું જેમાંની આ એક કબર બનેલી છે.એ પણ જાણ થઇ કે આ કબર એક સમયે જમીનની ઉપર હતી અને સમયના ચાલતા તે ધીમે ધીમે વિરાન થઇ ગયું અને જમીનના નીચે ચાલ્યું ગયું. અજાણતા થયેલી આ શોધ પછી ગધેડાના માલિકને ઇનામ રાશિ પણ આપવામાં આવી જેના લીધે આ ઐતિહાસિક ઘરોહર દુનિયાની સામે આવી શક્યું છે.સાથે જ તેઓને એ પણ જાણ થઇ કે પહેલા આ કબર માત્ર એક જ પરિવારના લોકોની બોડી ને દફનાવવા માટે બનાવામાં આવ્યું હતું, પણ ધીમે ધીમે અહીં ઘણા લોકોના શરીરને દફન કરવામાં આવવા લાગ્યા હતા. આ દફનાવામા આવેલા શરીર આજે પણ ખુબ જ સારી અવસ્થામાં ઉપસ્થિત છે. અત્યારે પણ આ કબર રિસર્ચના અન્ડરમાં છે અને હજી પણ આ કબર ના ઘણા અન્ય રહસ્યો ખુલવાના બાકી છે. ઇજિપ્તમાં આ પ્રકારની ઘણી રહસ્યમઈ કબરો મળે છે આ બધા સિવાય ઇજિપ્ત પીરામીડસ અને મમી માટે પણ ફેમસ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here