સાઈના નેહવાલ એ પોતાના બોયફ્રેન્ડ સાથે કર્યા સાદાઈ થી લગ્ન, જુવો 6 Photos

0

ક્યાં અને કેવી રીતે થઈ સાઈના કશ્યપ ની પેહલી મુલાકાત , બંને વચ્ચે કેવી રીતે વધ્યો પ્રેમ: બેડમિન્ટ ખેલાડી સાઈના નેહવાલ અને પી કશ્યપ એક દશક ના લાંબા રિલેશનશિપ બાદ અંતે વિવાહ ના બંધન માં બંધાઈ ગયા.

લગ્ન ની તસવીરો

ભારત માં સેલિબ્રિટી ની ધમાકેદાર લગ્નો વચ્ચે ભારત ની સ્ટાર શટલર અને લંડન ઓલિમ્પિક ની કંસ્યા પદક વિજેતા બેડમિન્ટ ખિલાડી સાઈના નેહવાલ એ પી કશ્યપ સાથે ખૂબ સિમ્પલ પારિવારિક સમારોહ માં વિવાહ ના બંધન માં બંધાઈ. રિપોર્ટ્સ અનુસાર તેલંગણા ના હૈદરાબાદ માં રહેવા વાળા આ બંને દિગ્ગજ ખિલાડીઓ રિલેશનશિપ માં હતા. દશ વર્ષ ના લાંબા રિલેશન ને લોકો થી છુપાવી ને રાખવા માં કામિયાબ રહ્યા.

28 વર્ષ ને સાઈના અને 32 વર્ષ ના કશ્યપ ના સંબંધો એ હેડલાઈન બનાવી. બંને ની પેહલી મુલાકાત વર્ષ 2005 માં થઈ હતી. બંને બેડમિન્ટ ના ખિલાડી છે. બંને એક જ એકેડમી માં સાથે ભણતા.

કશ્યપ સાથે ના રિલેશન વિસે વાત કરતા સાઈના એ કહ્યું કે એ બંને એક બીજા ને 10 વર્ષ થી જાણે છે. એમણે જણાવ્યું કે વર્ષ 2007 -08 માં એ એક મોટા ટુર પર એક સાથે યાત્રા કરી હતી. બંને એ એક સાથે ટુર્નામેન્ટ રમ્યો હતો , ટ્રેનિંગ લીધી હતી અને એકબીજા મેચ કરતા પણ વધારે મહત્વ આપવા લાગ્યા.

કેહવાય છે લે રિયો ઓલમ્પિક દરમિયાન સાઈના ના ગોઠણ માં ઘા લાગ્યો હતો અને એના પછી ના વર્ષ માં કશ્યપ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બંને એ એક બીજા ની ઘણી મદદ કરી છે, એક બીજા નું ખૂબ ધ્યાન રાખ્યું અને ફરી ખેલ માં પાછા ફર્યા.

દુનિયા ની નંબર 1 ખિલાડી રહી ચૂકેલ સાઈના લોકો ના દિલ માં રાજ કરે છે પણ એમનો જીવનસાથી ની ઉપલબ્ધીઓ પણ ઓછી નથી. મૂળ રૂપે હૈદરાબાદ રહેતા આનંદ હાલ ના સર્વ શ્રેષ્ઠ ખેલાડી છે.

વર્ષ 2012 માં લંડન ઓલિમ્પિક માં જ્યારે સાઈના એક પદવી મેળવી ત્યારે એ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવવા વાળા પહેલા ભારતીય બન્યા હતા.
એમને ભારત સરકાર એ અર્જુન પુરસ્કાર દ્વારા નવાજ્યા હતા. 2014 માં રાષ્ટ્રમંડલ ખેલ માં એમને એકલ ના સુવર્ણ પદક પર નામ લખાવ્યું હતું.

સાઈના અને કશ્યપ ની જોડી એ હાલ ના સમય માં ભારત ના ખેલાડીઓ વચ્ચે થયેલ લગ્ન ના કિસ્સાઓ માં એક નવો અધ્ધયાય જોડી દીધો છે.

દીપિકા પલ્લીકલ દિનેશ કાર્તિક , ઇશાંત શર્મા પ્રતિમા સિંહ અને પહેલવાન ગીતા ફોગાટ અને પવન ફોગાટ અને સાક્ષી મલિક સત્યવર્ત કાદીયાન એમાં ના એક નામ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here