જુગાડ નું જેટલું ટેલેન્ટ ભારતીયો દેખાડે છે એટલું તો દુનિયા વિચારી પણ ના શકે…..10 ફોટોસ જુવો

0

ભારત ના લોકોને જુગાડ ની બાજી ના કિંગ પણ કહેવામાં આવે છે કેમ કે અહીં ના લોકો એવા-એવા જુગાડ લગાવે છે કે જેને જોઈને દુનિયાભર ના લોકો હેરાન થઇ જાતાં હોય છે. આજે અમે તમને એવી જ અમુક તસ્વીર દેખાડવા જઈ રહ્યા છીએ જે માત્ર ભારત માં જ બની શકે છે.

1. આવો શાવર તો દુનિયાના કોઈપણ દેશમાં જોવા નહિ મળે.
2. જ્યારે માં અને પત્ની બંને ને ક્યાંક જાવાનું હોય તો તેને એકસાથે આવી રીતે બાઈક પર બેસાડી શકાય છે.
3. વધુ પડતા વસ્તી વધારા ને લીધે જ આજે આ લોકોનો આવો હાલ છે.
4. બાળક ને સ્કૂટી પર ફેરવવા નો આનાથી સારો ઉપાય ના હોઈ શકે.
5. ચપ્પલ નો આવો જુગાડ પણ થઇ શકે છે, બોલો.
6. જો તમારું પણ મોર્ટીન લગાવાનું સ્ટેન્ડ ખોવાઈ ગયું છે તો આ ઉપાય કરી શકાય છે.
7. બ્યુટી પાર્લર ના પૈસા બચાવવા માટે આ ઉપાય કરો.
8. ડુંગળી કાપવાનો આસાન ઉપાય:
9. વાહ ભાઈ વાહ! લાગે છે કે આ ભાઈ ના ઘરે અરીસો નથી.
10. ગાડી ના સાઇલેન્સર ને આવી રીતે અટકાવાનો બેસ્ટ જુગાડ:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here