જો તમારી પત્ની આ કામ કરે તો સમજવું કે હવે થી પરિવારના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે – લક્ષ્મી નહિ ટકે

0

હિન્દૂ ધર્મ માં ઘર ની વહૂ દીકરીઓ ને લક્ષ્મી નુ રૂપ માનવા માં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ સ્ત્રી કોઈ પણ ઘર ને ઇરછે તો સ્વર્ગ બનાવી શકે છે અને કોઈ પણ ઘર ને ઇરછે તો નર્ક બનાવી શકે છે. વહુ દીકરીઓ ની કોઈ આદતો ઘર પરિવાર માં જ્યાં દરિદ્રતા માટે જવાબદાર હોય છે તો ત્યાંજ કોઈ આદતો એવી પણ હોય છે જે ઘર માં સુખ અને સમૃદ્ધિ લાવે છે. દરેક વ્યક્તિ ની સુખ સમૃદ્ધિ ઘણી હદ સુધી એવી સ્ત્રી પર નિર્ભર કરે છે જે લક્ષ્મી ની જેમ ઘર ના બધા કામ કરે અને બધા નો ખ્યાલ પણ રાખે. પરંતુ, કોઈ એવા કામ છે જે મહિલાઓ એ ન કરવા જોઈએ. ઘર ની સ્ત્રીઓ એ આ 2 કામ ન કરવા જોઈએ કેમકે તેવુ કરવાથી ઘરમાં માં લક્ષ્મી ક્યારેય નથી આવતી.

ઘણીવખત એવુ કહેવાય છે કે ઘર ની સ્ત્રીઓ કોઈ પણ ઘર ને ઇરછે તો સ્વર્ગ બનાવી શકે છે અને કોઈ પણ ઘર ને ઇરછે તો નર્ક બનાવી શકે છે. તે ઘર ની મહિલાઓ જ હોય છે જે કોઈ વ્યક્તિ ના જીવન ને સારુ બનાવી શકે છે. પત્ની ના રૂપ માં જ્યાં એક મહિલા દરેક કદમ પર તેના પતિ નો સાથ આપે છે અને તેને જીવન નો સાચો માર્ગ બતાવે છે તો ત્યાં દીકરી ના રૂપ માં તે લક્ષ્મી ના સમાન હોય છે. તમે પણ આ કહેવત સાંભળી હશે કે એક સફળ વ્યક્તિ ની પાછળ સ્ત્રી નો જ હાથ હોય છે

આજે અમે તમને તે 2 કામ બતાવા જઇ રહ્યા છીએ જેને ઘર ની મહિલાઓ એ ના કરવા જોઈએ. ઘર ની સ્ત્રીઓ એ આ 2 કામ ન કરવા જોઈએ. કેમકે, તેવુ કરવાથી ઘર માં દરિદ્રતા આવે છે. જો તમારી જિંદગી માં ઘણી બધી મુસીબતો આવી રહી હોય અથવા પછી તમને એવુ લાગતુ હોય તમને અસફળતા મળી રહી હોય. તો હોઈ શકે છે કે આ બધા નુ કારણ તમારા ઘર માં દરરોજ થવા વાળા આ કામ હોય. ઘર ની મહિલાઓ ની આ આદતો અને કામો ને લીધે પણ તમારી કિસ્મત ખરાબ થઈ શકે છે. તો આવો જાણીએ ઘર ની મહિલાઓ ની તે કઈ આદતો છે જે ઘર પરિવાર માટે ખતરનાક સાબિત થાય છે.

ભૂલીને પણ ઘર ની સ્ત્રીઓ એ આ 2 કામ ન કરવા જોઈએ

-#1

જે ઘર માં મહિલાઓ જાડુ ને પગ થી લગાવે છે અથવા પગ થી ઠોકર મારે છે ત્યાં ક્યારેય પણ લક્ષ્મી નો વાસ નથી થતો. તેવા ઘર માં હંમેશા દરિદ્રતા છવાયેલી રહે છે.

-#2

જો તમારા ઘર ની મહિલાઓ ને આદત છે કે તે તવા અને કઢાઈ જેવા એંઠા વાસણ ગેસ પર રાખી ને ઊંઘી જાય છે તો તેવા ઘર માં પણ લક્ષ્મી નથી આવતી. આ ગરીબી અને દુઃખ નુ કારણ બને છે.

-#3

જે ઘર ની મહિલાઓ પગ ની ઠોકર થી દરવાજો ખોલે છે તો ત્યાં થી પણ ધન ની દેવી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી જો તમારા ઘર માં પણ તેવુ થાય છે તો તુરંત રોકો.

-#4

જો તમારા ઘર ની કોઈ મહિલા ઘર ની દહલીજ પર બેસી ને ભોજન કરે છે તો તે ઘર ની બરબાદી નુ કારણ બને છે. હિન્દૂ શાસ્ત્રો માં તેને ખુબજ અશુભ મનાય છે.

-#5

ઘર ની મહિલાઓ જો રાત્રે રસોડા માં એંઠા વાસણ રાખી ને ઊંઘી જાય છે તો તે ગરીબી ને દાવત દેવા જેવુ છે. તેવુ ના થવા દો.

-#6

ઘર માં સુખ શાંતિ માટે અઠવાડિયામાં એક વાર સમુદ્રી મીઠા થી પોતા લગાવો. આમ કરવાથી માં લક્ષ્મી ની કૃપા બની રહે છે.

-#7

જે ઘર ની મહિલાઓ વહેલી સવાર ને બદલે રાત્રે અથવા સાંજે જાડુ લગાવે છે તેના થી ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી આ આદત ને બદલાવો.

-#8

જો કોઈ ઘર ની મહિલાઓ ને મોડે સુધી ઊંઘવાની આદત હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ હોય શકે છે. મોડે સુધી ઊંઘવા વાળી સ્ત્રીઓ તેના પતિ અને તેના પરિવાર તેમજ સાસરા ના લોકો ની અસફળતા નુ કારણ બને છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here