જો તમારા હાથ માં પણ છે આ લકીર? તો તમે પણ ચોક્કસ કરી શકશો વિદેશ યાત્રા – વાંચો આર્ટિકલ

0

સ્વિટ્ઝર્લેન્ડ , ન્યુઝીલેન્ડ , મલેશિયા , પેરિસ , ન્યુયોર્ક અને બીજા ઘણા દેશો. શુ મારી જેમ તમારું પણ મન કરે છે વિદેશયાત્રા પર જવાનું?

જો હા ,તો એનાથી સંબંધિત ખૂબ જ રસપ્રદ વાત નો ખુલાસો આજે અમે કરવા જઈ રહ્યા છીએ.

ઘણા લોકો વિદેશ અવર-જવર કરે છે , કયારેક રજાઓ માં તો ક્યારેક વ્યવસાય ના કારણ થી. ત્યાં બીજી તરફ લોકો વિચારે તો ઘણું છે , ગોઠવણી પણ પુરી રાખે છે , પણ ક્યારેય વિદેશ યાત્રા પર જઈ નથી શકતા.

શું તમે પણ વિદેશ જવાની ઈચ્છા રાખો છો અને વિચારો છો કે ક્યારેય જઈ શકશો કે નહીં ? તો આ પ્રશ્ન નો જવાબ છુપાયેલ છે , તમારી હાથો ની રેખાઓ માં.

બિલકુલ સાચું સાંભળી રહ્યા છો તમે , તમારી હાથ ની રેખાઓ થી ખબર પડી શકે છે કે આપણે ક્યારેય વિદેશ યાત્રા પર જઈ શકશું કે નહીં.

હજારો લોકો ના દિલ માં છે વિદેશ જવા ની ઈચ્છા

ઘણા લોકો વિદેશ યાત્રા ના સપના એના દિલ માં રાખે છે . એમના પરિવાર ને વિદેશ યાત્રા પર લઈ જઈ શકે , એનો કુશળ પ્રબંધ કરી શકે , બધી જ વ્યક્તિ એવી કોશિશ કરે છે.

આ છે તમારી કિસ્મત નો ખેલ.

પણ ઘણી વખત બધો પ્રબંધ થયા પછી પણ વિદેશ યાત્રા કેન્સલ થઈ જાય છે. આ કાંઈ બીજું નથી બસ કિસ્મત નો ખેલ છે , જે તમારા હાથ માં ની લકીરો માં છુપાયેલ છે.

તમારી હસ્તરેખાઓ બતાવશે તમારી વિદેશ યાત્રા ના યોગ.

તમે તમારી હાથ ની રેખાઓ ને જોઈએ જાણી શકો છો કે તમે ક્યારેય વિદેશ દર્શન કરી શકશો કે નહીં.

હથેળી ના આ ભાગ માં છુપાયેલ છે તમારી વિદેશ યાત્રા નો યોગ

આપણી હથેળી પર એક ચંદ્ર પર્વત અને શુક્ર પર્વત નામની જગ્યા હોય છે , જેમાં કોઈક નાની નાની હસ્ત રેખાઓ ને જોઈ ને ખબર લગાવી શકાય છે કે વિદેશ યાત્રા ભાગ્ય માં છે કે આપણે વ્યર્થ જ તૈયારીઓ કરીએ છીએ.

આ લકીરો તમને લઈ જશે વિદેશ

જો તમારા હાથ ની જીવન રેખા , જે તમારા અંગુઠા અને અનામિકા આંગળી ની વચ્ચે થઈ હથેળી ના નીચે ના ભાગ થી વચ્ચોવચ ભટકાઈ છે , દોષ રહિત છે. જો એમાં થી નીકળી કોઈક લકીરો ચંદ્ર પર્વત ની તરફ જાય છે , તો તમારી વિદેશ યાત્રા ના યોગ છે.

ચંદ્ર પર્વત ની તરફ જાતી એ ઉભી રેખાઓ જેટલી લાંબી હશે, એટલું જ અધિક તમે કરી શકશો વિદેશ માં સફર.

આ જીવન રેખા થી નીકળી ચંદ્ર પર્વત ની તરફ જવા વાળી રેખા જેટલી લાંબી અને જેટલી સાફ દેખાશે , વિદેશ યાત્રા નો યોગ એટલો જ અધિક રેહશે.

જો આ જીવન રેખા માં થી નાની નાની ઉભી લાઈનો ચંદ્ર રેખા તરફ જતી હશે , તો ઘણી વખત તમારું વિદેશ આવા-જવા નું લાગ્યું રેહશે અને જો નહીં જતી હોય તો તમારા યોગ દેશ માં જ સ્થાયી રૂપ થી રહેવા ના છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here