જો તમારા ઘરમાં ગરોળી જોવા મળે તો સમજી જાવ કે કઈક આવું થવાનું છે, જાણો આ 7 બાબતો…

0

આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ ગરોળી વિશે, જે આપે છે કંઈક ને કંઈક સંકેત જેને જાણીને તમે પણ હેરાન રહી જાશો. જો કે ગરોળીઓ દીવાલો પર રહેતી હોય છે ઘણીવાર તે જમીન પર પણ પડી જાતિ હોય છે. આજે અમે જણાવીશું કે ગરોળીથી મળનારા સંકેત જેનાથી આપણું સારું કે ખરાબ જોડાયેલું હોય છે.1. તમને જણાવી દઈએ કે ગરોળીઓની જોડ જોવા મળે તો સમજી લો કે તમારો પહેલાનો મહત્વપૂર્ણ દોસ્ત મળવાનો છે.2. કહેવામાં આવે છે કે જો આવતા-જતા લોકોના હાથ કે માથા પર ગરોળી અચાનક પડી જાય તો નજીકના ભવિષ્યમાં માન સમ્માન મળવાનો સંકેત છે, સાથે જ એ પણ કહેવામાં આવે છે કે જો ઘુટણ પર ગરોળી પડી જાય તો પણ તે શુભ માનવામાં આવે છે.
3. જો જમતી વખતે તમને ગરોળી જોવામાં આવે તો સમજી લો કે કઈક સારું થવાનું છે.
4. સાથે જ દિવાળીના દિવસે પણ ગરોળીનું દેખાવું શુભ માનવામાં આવે છે. જો દિવાળીના દિવસે દીવાલ પર ગરોળી રેંગતી જોવા મળે તો લક્ષ્મીની કૃપા આવવાનો સંકેત બતાવે છે.
5. માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં ગરોળી છે અને તમે લોકો એકબીજા સાથે વાત કરી રહ્યા છો તો તે સમય પર જો ગરોળી અવાજ કરે તો તેનો અર્થ એ છે કે તમે જે વાત કરી રહયા છો તે સાચી થવાની છે.
6. એ પણ કહેવામાં આવે છે કે તમારા માથા પર ગરોળી પડે તો સમજી જાવ કે તમને ધનની પ્રાપ્તિ જલ્દી જ થવાની છે.
7. સાથે જ જો ગરોળી કોઈ કીડા કે મકોડાને ઝપટે છે તો સમજી જાવ કો ઘરમાં ટૂંક સમયમાં જ ચોરી થવાની છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!