જો પૂરી રીતે રોમાંસને એન્જોય કરવા માંગતા હોવ તો, કરો આં 8 Food નો ત્યાગ…

જો તમે રોમેન્ટિક લાઈફને હેલ્દી બનાવા માંગો છો અને રોમાંસ ક્ષમતા વધારવા માંગો છો તમારે અમુક ફૂડ ખાવાનો ત્યાગ કરવો ખુબ જરૂરી છે. જેમ કે અમુક ફૂડ એવા હોય છે જે રોમાંસની ક્ષમતાને ઘટાડી દે છે. આજે અમે તમને તે ફૂડસ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેનો ત્યાગ કરવાથી તમે તમારી રોમેન્ટિક લાઈફને બેહતર કરી શકે છે.

1. કોર્નફ્લેક્સ: તમને જાણીને હેરાની લાગશે કે કોર્નફ્લેક્સ રોમેન્ટિક ઇચ્છાઓને મારી દે છે. જો તમે સાચે જ રોમેન્ટિક લાઈફને એન્જોય કરવા માંગો છો તો તમને કોર્નફ્લેક્સ ખાવાનું છોડી દેવું જોઈએ.

2. ડેયરી પ્રોડક્ટ્સ:

આજકાલ બજારોમાં ઉપલબ્ધ ડેયરી પ્રોડકટ્સ નેચરલ નથી હોતા, હાઈ ફેટ યુક્ત ડેરી પ્રોડક્ટ્સ જેવા કે ચીજ તમારા શરીરને ખુબ નુકસાન પહોંચાડે છે. તેનાથી તમારા મુડમાં પણ બદલાવ આવી શકે છે. તેના સેવનથી બોડીમાં ટોક્સીન્સ જમા થઇ જાય છે જેનાથી ડીસ્ફન્ક્શનની સમસ્યા શરુ થઇ શકે છે.

3. ક્રિસ્પી ડીલાઈટસ: ચિપ્સ શરીરમાં ઉપસ્થિત મોજુદ ટીશ્યુજ અને સેલ્સને નષ્ટ કરતા જ છે સાથે જ ઇચ્છાઓને પણ ઘટાળે છે. આલું ચિપ્સ, ક્રિસ્પી સ્નેક્સ આ બધી વાંસી તેલથી બને છે અને ખુબ તેજ તાપમાનમાં બને છે. તેમાં મોજુદ બૈડ ફેટ અને ઉચ્ચ તાપમાનથી લવ મુડ પણ ખરાબ થઇ શકે છે.

4. કોફી: સવારે એક કપ કોફીથી મૂડ તો સારું બની શકે છે પણ ખુબ વધુ કોફીનું સેવનથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટીસોલ બોડીમાં વધી જાય છે. વધુ પડતું કોફીનું સેવનથી તણાવ અને હોર્મોન્સ અસંતુલિત બને છે, માટે જ્યારે પણ રોમાંસ નો મુડ હોય ત્યારે કોફીનું સેવન કરવાનું ટાળો.

5. સોયા:

તે હેલ્દી અને મીટની જગ્યા લઇ શકે છે પણ સોયામાં મોજુદ કંટેનથી પુરુષોનું રોમાંસ હોર્મોન બગડી શકે છે. તેના સેવનથી ઇનફર્ટીલીટીની સમસ્યા થવા લાગે છે અને શરીર માંથી વાળ ખરવા લાગે છે. આટલુ જ નહિ, પુરુષોનાં બ્રેસ્ટ ગ્રોથ થવા લાગે છે.

6. સોડા ડ્રીન્કસ: રોજાના સોડા અને ફ્લેવર્ડ બેવરેજસથી માત્ર વજન વધે છે સાથે જ મૂડ પણ બદલાઈ જાય છે. સોડા અને આવી ડ્રીન્કસનું સેવામ ઘણા હેલ્થ પ્રોબ્લેમ્સ જેવા કે મોટાપા, કેવેટી, ડાયાબીટીસ વધી જાય છે. આ સમસ્યાઓથી રોમેન્ટિક ઇચ્છાઓમાં પણ કમી આવી શકે છે.

7. મીંટ: જો માઉથફ્રેશનરનાં રૂપમાં મીંટનું સેવન કરવા જઈ રહ્યા છો તો થોડા થંભી જાઓ. પાચન તંત્રને સુધારવા માટે અને મો ની દુર્ગંધ દુર કરવા માટે મીંટ ફાયદેમંદ છે પણ તેનાથી તમારી રોમેન્ટિક ઇચ્છાઓમાં પણ પ્રભાવ પડે છે.

8. આલ્કોહોલ: બેશક તમે ડ્રીન્કસ કરીને આરામદાયક મહેસુસ કરો છો પણ વાસ્તવમાં તે તમારી સવેદનશીલતા ખત્મ કરી શકે છે. જો તમે તમારા પાર્ટનર સાથે ઇંટીમેન્ટ થવા માંગો છો તો તેની પહેલા આલ્કોહોલનું સેવન બિલકુલ પણ ન કરો.

9 ફ્રાઈડ ફૂડ અને જંક ફૂડ: ફ્રેંચ ફ્રાઈસ, હૈમબર્ગર જેવા ફ્રાઈડ ફૂડ અને જંક ફૂડ તમને રોમાંસને મારી શકે છે. એવા ફૂડસ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર નીચે આવી જાય છે. પુરુષોમાં સ્પર્મ પ્રોડકશન ઓછુ થઇ જાય છે. જ્યારે તમે રોમેન્ટિક મૂડમાં હોવ તો આ બધા જંક અને ઓઈલી ફૂડ ન ખાઓ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!