જાપાન દેશની અજબ ગજબ વાતો જાણીને ચોંકી જાશો…

જાપાન 4 મોટા મહાદ્વીપ અને અનેક નાના નાના દ્વીપો થી મળીને બનેલું છે. જાપનાના લોકો હંમેશા પોતાની અજબ ગજબ સંસ્કૃતિ અને અજબ ગજબ વાતોને લીધે ચર્ચામાં રહે છે. જાપાનની પાસે તે કલા છે જે કોઈ પણ ને જુંકાવી દે છે. દુનિયામાં કાઈ પણ નવું કરવામાં જાપાન સૌથી આગળ રહે છે. અહીના લોકો એટલા મહેનતી છે કે તેમણે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જેવા મોટા દેશને પણ ચિંતિત કરી દીધું હતું. આજે અમે જાપના વિશે કાઈક આવી ચોંકાવનારી વાતો કહેવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ કહેશો કે અરે આ જાપાની આવા પણ હોય છે.

1. અહી મહિલાઓ શુટિંગ કરે છે.

જાપાન એવો દેશ છે કે જ્યાં દરેક ઇન્સાન મહેનત કરે છે પછી તે કોઈ બાળક હોય કે મહિલા. આ પોઝ કાઈક અજીબ જરૂર છે પણ જાપાની લોકો આવા અજબ ગજબ નુસ્ખાઓ કરતા હોય છે.

2. પહેરે છે સ્વીમશૂટ

જાપાનની મહિલાઓ સ્વીમશૂટ તો પહેરે છે પણ એ દુનિયાથી નજર થી બચવા માટે એક અજીબ માસ્ક પોતાના ચહેરા પર પહેરે છે.

3  અહી WWE  માં આવું કાઈક હોય છે.

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે જાપાનમાં WWF માં રેસલર શું કરે છે.

4. દાંત કાઢવા માટે ક્યારેય ડોક્ટરનો સહારો લેતા નથી.

જાપાનનાં લોકો દાંત કાઢવા માટે ક્યારેય પણ ડોક્ટરની મદદ લેતા નથી.

5. લિંગ જેવો દેખાતા આ ડ્રેસ એકદમ અજીબ છે.

જ્યાં અન્ય દેશોમાં લોકો આવી ડ્રેસ ને અજીબ માને છે પણ જાપાનમાં તે સામાન્ય ડ્રેસના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

6. એલીયન ફરે છે જાપાનમાં

જાપાનમાં અનેક જગ્યાઓ પર લોકો એલિયન જેવા બનીને ફરે છે. જે તમે ફોટોમાં જોઈ શકો છો.

7. અહી બીલાડીને સૌથી સારું પાલતું પ્રાણી માનવામાં આવે છે.

આજના યુગમાં આપળે એવા પાલતું જાનવરો ને રાખીએ છીએ જે આપણને પસંદ હોય. પણ જાપાનમાં એવું હોતું નથી, ત્યાના લોકોને  બિલાડી સૌથી વધારે પ્રિય છે.

8.પુરુષ મહિલાના ડ્રેસમાં દૌડ લગાવે છે.

જાપાનમાં ઘણી સ્પર્ધાઓ એવી છે કે જેમાં પુરુષો મહિલાઓના ડ્રેસ પહેરીને દોડ લગાવે છે.

આગળના ફોટો જુઓ નીચે ક્લિક કરીને..

9. કોઈને રોકવા માટે આવી રીતે બનવું.

જાપાનમાં લોકો કોઈ વસ્તુ પર આકર્ષિત કરવા માટે આવા પ્રકારનાં નુસ્ખા અપનાવે છે.

10. જાપાનમાં પિઝ્ઝા ચમચી થી ખાવામાં આવે છે.

જો કે નુડલ્સ વગેરા ખાવા માટે તેનો ઉપીયોગ કરવામાં આવે છે જ્યારે જાપાનમાં પિઝ્ઝા  ખાવા માટે ચમચીને ઉપીયોગમાં લેવાય છે.

11.જાપાનામાં લોકો ગાડીને આકર્ષિત કરવા માટે કાઈક આવા પ્રકારના ઉપાયો કરે છે.

જાપાનનાં લોકો આવા પ્રકારે વિચિત્ર ચિત્રો ગાડી નાં પાછળનાં ભાગમાં લગાવે છે.

12. જાપાનનાં લોકો હંમેશા નવું બનવામાં લાગી રહેલા હોય છે.

જાપાન મહેનતી દેશ છે અને હંમેશા કાઈક નવું બનવામાં લાગી રહેલા છે. ફોટો જોઇને તમને હસવું જરૂર આવ્યું હશે.

13. જાપાનમાં આવા લોકો પણ મળશે.

જાપાન મા કાઈક આવા લોકો પણ મળશે કે જે અડધા પુરુષ અને અડધા મહિલા હોય છે.

14. તરબૂચ ની ડ્રેસ.

જાપાન હંમેશા કાઈક નવું કરે છે અને ત્યાના લોકો હંમેશા કાઈક નવું વિચારે છે. જેમ કે બાળકો માટે તરબૂચની ડ્રેસ.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!