તમારું મૃત્યુ કેવી રીતે થશે ? એ જાણવા માંગો છો ? તો વાંચો આ આર્ટીકલ ….

0

જન્મ અને મૃત્યુ જીવનનું સૌથી મોટું સત્ય છે કે જે આપણાં જન્મની પહેલા જ આપણી મૃત્યુનો સમય નક્કી થઈ જાય છે. ગરુડ પુરાણમાં માણસના સારા અને ખરાબ કાર્યોને જ તેના મૃત્યુનું કારણ બતાવવામાં આવ્યું છે. આ પુરાણમાં બરવવામાં આવેલી તમામ વાતોથી બહુ આશાનીથી સમજી શકાય છે કે કોણ વ્યક્તિ, કેવી રીતે મૃત્યુ પામી શકે છે. આજે અમે આપને બતાવીએ છીએ મૃત્યુના સંદર્ભમાં ત્રણ વાતો.

૧) જે વ્યક્તિઓ સાચું બોલે છે ભગવનમાં આસ્થા રાખે છે. વિધિ-વિધાન અનુસાર ધર્મનું પાલન કરે છે, વિશ્વાસ તોડવાવાળા નથી હોતા, કોઈનું દિલ ના દુખાવે તેવા વ્યક્તિઓની મૃત્યુ સુખદ હોય છે તે કોઈ કષ્ટ વગર સ્વર્ગલોક ગમન કરી જાય છે.

૨) જે વ્યક્તિઓ મોહનો ઉપદેશ આપે છે, લોકોની વચ્ચે અવિધા અને તનાવણી ભાવના ફેલાવે છે, લાલચ અને સ્વાર્થની ભાવનાને મહત્વ આપે છે તેમણે તેમના અંતિમ દિવસોમાં શારીરિક કષ્ટનો સામનો કરવો પડે છે અને મૃત્યુ પહેળ મોટી પીડા ભોગવવી પડે છે.

૩) ખોટું બોલવાવાળા વ્યક્તિ, ભરોસો તોડવા વાળા વ્યક્તિઓ, શસ્ત્રો અને વેદની બુરાઈ કરવાવાળા વ્યક્તિઓની સૌથી વધારે દુર્ગતિ થાય છે. તેમણે લેવા માટે ભયાનક યમદૂત આવે છે અને અંતિમ સમયમાં તેમની આખો ઘુમવા લાગે છે, મોઢું સુખું થઈ જાય છે અને સ્વાસ ચડવા લાગે છે, આવા વ્યક્તિઓ તેમના પરિવારને દુખ દેવાની સાથે-સાથે આવા કષ્ટોથી દુખી થઈને પોતાના પ્રાણ નો ત્યાગ કરે છે.

અહી આપેલા સ્ંકેતોથિ તમે જાની શકો છો કે તેમની મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે.

૧) એવું માનવમાં આવે છે કે અગર કોઈ વ્યક્તિ ઉપર અચાનક નીલી માખીઓ તેને ઘેરવા લાગે તો તેની એક માહિનાની અંદર મૃત્યુ થઈ શકે છે.

૨) કોઈ વ્યક્તિનો રંગ નીલો અથવા લાલ થઈ જાય તો તેની મૃત્યુ ૬ માહિનામાં થઈ શકે છે.

ધરા સંજયકુમાર ત્રિવેદી

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here