જાણો R નામ વાળા વ્યક્તિ નો સ્વભાવ, હોય છે આ 7 અનોખા ગુણ…..વાંચો અને ટેગ કરો R નામ વાળાને

0

R નામ વાળા જાતકો નો સ્વભાવ કા તો ખૂબ વાતુળો હોય છે કા તો બિલકુલ શાંત હોય છે. શાંત રહેવા વાળા જાતકો ને ફાલતુ વાતો ને બદલે ફક્ત કામ ની વાતો કરવી ગમે છે. ઓછું બોલવું, એની દુનિયા માં ખોવાય ને રેહવું એમની પ્રવૃત્તિ છે. ત્યાં જ આ જાતકો માં જે ખૂબ વાતુળા હોય છે એ એના ગુણ ને કારણ એની આસપાસ ની વ્યક્તિ માટે માથા નો દુઃખાવો બની જાય છે. એ હંમેશા કંઈક નવી વસ્તુ ની તલાશ માં હોય છે. એમને ત્યાં સારું લાગે છે જ્યાં એમને જ્ઞાન મળે છે. આ નામ ના લોકો ખૂબ ઝડપી આગળ વધે છે. એ જાતકો લેખન ક્ષેત્રે ઘણા જોડાયેલ હોય છે.

1. R અક્ષર વાળા વ્યક્તિ નું કરીઅર

આ પ્રકાર ના લોકો જે પણ ક્ષેત્ર માં જાય છે ત્યાં પ્રથમ રહે છે અને કામ ને મન થી કરે છે. એમને નામ અને પૈસા બંને મળે છે. એ સમય આવવા પર બીજા ની મદદ પર કરે છે. R અક્ષર વાળા લોકો જે પણ ક્ષેત્ર માં કામ કરે છે ,ત્યાં એની મેહનત ના દમ પર સફળતા મેળવે છે. બીજા ને ઓળખી લેવા ની એમના માં અદભુત કળા હોય છે.એ મેહનતી અને લગ્નશીલ પ્રાણી હોય છે.

2. R અક્ષર વાળા વ્યક્તિ નું કરીઅર

આ જાતકો જોવા માં ખૂબ જ સુંદર અને સ્માર્ટ હોય છે. લોકો એમની તરફ આપોઆપ આકર્ષિત થઈ જાય છે. આ જાતકો ને પ્રેમ કરવા વાળા લોકો ની લાંબી લિસ્ટ હોય છે. પણ જો એમની પોતાની વાત આવે તો એમનું આખું જીવન કોઈ એક ને પ્રેમ કરવા માં નીકળી જાય છે. એવા લોકો પોતાના પ્રેમ માટે અનલકી હોય છે, કારણકે એમને વારેવારે પ્રેમ માં દગો મળે છે. એમના પ્રેમ ને લઈ ને એ લોકો સ્વાર્થી હોય છે. જે પણ લોકો એમને હમસફર ના રૂપે મેળવે એ લોકો ભાગ્યશાળી હોય છે.

3. R અક્ષર વાળા વ્યક્તિ ના ગુણ

પહેલો ગુણ:

જ્ઞાન નો સાગર કહેવાતા આ જાતક હંમેશા લોકો અને સામાજ માટે ફાયદેમંદ સાબિત થાય છે. આ જાતક બહાર થી ગંભીર નજર આવે છે ,પણ અંદર થી એ પ્રેમ ભાવના થી ભરપૂર હોય છે.

બીજો ગુણ:

એમના ઉચ્ચ અધિકારી કે બીજા કોઈ પાસે કામ કઢાવવું એમની માટે ડાબા હાથ ની વાત છે.જેમ જેમ એમની આયુ વધે છે એમ એમના જીવન માં માન પ્રતિષ્ઠા ,પદ, ઈજ્જત સમ્માન માં વૃદ્ધિ થાય છે.

ત્રીજો ગુણ:

એવા લોકો સ્વાર્થી હોય છે. બીજા લોકો શું કહે છે શું કરે છે ,એનાથી એમને કોઈ ખાસ મતલબ નથી હોતો. એટલા માટે એમના વૈવાહિક જીવન માં આ વાત ને લઈ ને ખટપટ થતી રહે છે.

ચોથો ગુણ:

એમને નામ અને પૈસા બંને નસીબ માં હોય છે. એ લોકો દિલ ના ખૂબ સારા હોય છે.

પાંચમો ગુણ:

એવા લોકો કોઈ પણ વાત નું ઉંડાણ પૂર્વક મંથન કરે છે એના પછી નિર્ણય કરે છે જે વધુ પડતી પરિસ્થિતિ માં સાચું સાબિત થાય છે.

છઠ્ઠો ગુણ:

એ એમની વાતો થી કોઈ ને પણ એનું બનાવી ને એનું કામ કઢાવવા નું સારી રીતે જાણે છે. એ વગર કોઈ પ્રશિક્ષણ એ બીજા ના ગુણો ને ચોરવા માં માહિર હોય છે.

સાતમો ગુણ:

એ જાતક શ્રેષ્ટ વ્યક્તિવ ના ધનિક હોય છે,અને સાથે જ પ્રભાવશાળી અને મધુર ભાષી પણ હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!