જાણો કેવા હોય છે A અક્ષર વાળા લોકો , તમારા કોઈ નજીક ના લોકો ના નામ A થી શરૂ થાય છે તો આ વાંચો….

A અક્ષર નામ ના લોકો – જ્યોતિષ ને અનુસાર નામ ને અનુસાર ઘણો ફરક પડે છે. જી હા , નામ ના પેહલા અક્ષર થી જ તમે એ જાણી શકો છો કે સામે વાળા કેવા છે ,એટલે કે તેમનો વ્યવહાર કેવો છે? તમે બધા જાણો છો કે બધી વ્યક્તિઓ ના વ્યવહાર અલગ અલગ હોય છે, પણ નામ ના પેહલા અક્ષર થી તમે એ જાણી શકો છો કે એ વ્યક્તિ કેવા હોય શકે છે?
આજે અમે તમને A અક્ષર થી શરૂ થવા વાળા નામ વિસે જણાવવા જઈ રહ્યા છીએ. કહી દઈએ કે તમારા કોઈ નજીક ના લોકો જેમનું નામ A અક્ષર થી શરૂ થાય છે તો એમનો વ્યવહાર કંઈક આવી રીતે હશે. જ્યોતિષ ને અનુસાર એમનો અંક એક હોય છે, જેને કારણે એ ખૂબ બુદ્ધિમાન હોય છે.

A અક્ષર નામ ના લોકો નો વ્યવહાર તો ચાલો જોઈ કે આ અક્ષર થી શરૂ થવા વાળા નામ ના લોકો કેવા હોય છે? કહીએ કે જ્યોતિષ શાસ્ત્ર ને અનુસાર A નામ ના લોકો કંઈક આવા હોય છે… તો જોઈએ આ કડી માં શું શું શામિલ થાય છે?

1. ગુસ્સા થી ભરાયેલ:એ દિલ ના સાફ હોય છે , પણ એમને નાની નાની વસ્તુઓ માં ઘણો ગુસ્સો આવી જાય છે. ક્યારેક ક્યારેક સ ગુસ્સા માં બધું ખોઈ નાખે છે.

2. ઓછા રોમાન્ટિક હોય છે:આમ તો એમની લવ લાઈફ ઘણી સારી હોય છે,પણ એ ઓછા રોમાન્ટિક હોય છે. જણાવી દઈએ કે એ જે વ્યક્તિ ને પ્રેમ કરે છે, એમને ખુશ કરવા ની પુરી કોશિશ કરે છે, પણ એમને પબ્લિસિટી કરવી પસંદ નથી હોતી.

3. બુદ્ધિમાન:આ અક્ષર થી શરૂ થવા નામ ના લોકો ખૂબ બુદ્ધિમાન હોય છે. એને કારણે એમને દરેક ક્ષેત્ર માં સફળતા મળે છે. કહી દઈએ કે એમને હાર બિલકુલ પસંદ નથી હોતી.

4. જિદ્દી ટાઈપ:કહી દઈએ કે આવા લોકો ખૂબ જિદ્દી હોય છે. એમને એમની વાત માનવતા આવડે છે. અને જો જિદ્દ પર આવી જાય તો કોઈ નું નથી સાંભળતા.

5. રોક ટોક પસંદ નથી

A અક્ષર થી શરૂ થવા વાળા નામ ના લોકો ખૂબ ખુલ્લા વિચાર વાળા હોય છે, પણ એમની લાઈફ વિસે કોઈ કંઈક બોલી દે તો એ એમના મગજ પર નો કાબુ ખોઈ દે છે. કહી દઈએ કે એમને એમને સહન કરવું બિલકુલ પસંદ નથી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!