જાણો કેમ અપને ઈંડા ન ખાવા જોઈએ? શું ઈંડા માસિક ધર્મ નો એક ભાગ છે? વાંચો લેખ

0

આજકાલ એ જોઈ મને અત્યંત દુઃખ અને આશ્ચર્ય પણ થાય છે કે ઈંડા શાકાહારી નું સમાનાર્થી બની ગયું છે , બ્રાહ્મણો થી લઈ અને જૈન સુધી બધા ખુલ્લેઆમ ઈંડા ખાય છે. સીધી વાત પર આવીએ તો મિત્રો ,
જેમ છોકરીઓ માં 10 કે 15 વર્ષ થી એમના અંડાશય માં દર મહિને. એક વિકસિત અંડ ઉતપન્ન થવા નું શરૂ થાય છે . એ અંડા અંડવાહીની નળી થી નીચે આવે છે. જે અંડાશય ને ગર્ભાશય થી જોડાય છે. જ્યારે અંડા ગર્ભાશય માં પહોંચે છે એમનું સ્તર રક્ત અને તરલ પદાર્થ થી ગાઢ થઈ જાય છે.

એવું એટલા માટે થાય છે કે જો અંડા ઉવર્તીત થઈ જાય તો એ સ્તર માં વિકસિત થઈ શકે. જો એ ડિમ્બ નું પુરુષ ના વીર્ય શુક્રાણુ સાથે સમમિલન ન થાય તો એ સ્ત્રાવ બની જાય છે જે યોની થી નિષ્કાષિત થઈ જાય છે. એ સ્ત્રાવ ને માસિક ધર્મ , રજોધર્મ કે માહવારી કેહવા છે.

છોકરીઓ ની જેમ જ અન્ય માદા સ્તનધરાવતી (વાંદરા ,બિલાડી ગાય) માં પણ નિશ્ચિત સમય એ અન્ડોસર્જન એક ચક્ર ના સ્વરૂપ માં હોય છે.
ઉદાહરણ તરીકે મનુષ્યો માં એ મહિના માં એક વખત ચાર દિવસ સુધી હોય છે. જેને માસિક ધર્મ કહે છે.
એ દિવસો માં સ્ત્રીઓ પૂજા પાઠ કે રસોઈ ઘર થી દુર રાખવા માં આવે છે. ત્યાં સુધી કે સ્નાન પેહલા કોઈ ને અડવું પણ ન જોઈએ. એવું ઘણા પરિવાર માં હોય છે. શાસ્ત્રો માં પણ આ નિયમો નું વર્ણન છે.

એનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીએ તો. માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીઓ માં માદા હોર્મોન ની વધુ માત્રા માં ઉતપન્ન થાય છે અને આખા શરીર માંથી એ નીકળતું રહે છે એની પુષ્ટિ માટે એક નાનો પ્રયોગ કરો.
એક કુંડા માં ફૂલ કે કોઈ છોડ હોય તો એના પર એ માહવારી વાળી સ્ત્રી દ્વારા એના પર બે ચાર દિવસ સુધી પાણી અપાવો. એ છોડ સુકાઈ જશે.

હવે આવીએ મરઘી ના ઈંડા પર

1. પક્ષીઓ માં પણ છોકરીઓ ની જેમ જ હોય છે. અન્ડોતસર્જન એક ચક્ર હોય છે કેવલ આટલું જ નહીં એ તરલ સ્વરૂપ માં ન હોય ઠોસ ઈંડા ના સ્વરૂપ માં હોય છે.

2. સીધી રીતે કહીએ તો ઈંડા મરઘી ની માહવારી કે માસિક ધર્મ અને માદા હોર્મોન થી ભરપૂર હોય છે અને ખૂબ હાનિકારક પણ.

3. વધુ પૈસા કમાવવા માટે આધુનિક તકનીક નો પ્રયોગ કરી આજકાલ મરઘી ઓ ને ભારત માં નિષેધિત ડ્રગ ઓક્સીટોસીન નું ઇન્જેક્શન લગાવવા માં આવે છે જેથી એ લગાતાર ઈંડા દેતી રહે છે.

4. એ ઈંડા ઓ ને ખાવા થી પુરુષો માં સ્ત્રીઓ ના હોર્મોન વધવા ને કારણે ઘણા રોગ ઉતપન્ન થાય છે.જેવા કે વીર્ય માં શુક્રાણુઓ ની ખામી ,નપુંસકતા અને સ્તન નું ઉગવું , હોર્મોન અસંતુલન ને કારણે ડિપ્રેશન વગેરે.
ત્યાં જ સ્ત્રીઓ માં અનિયમિત માસિક , બાંધ્યત્વ , ગર્ભાશય કેન્સર વગેરે.

5. ઈંડા માં પોષક પદાર્થો ના લાભ થી વધુ આ રોગ થી હાનિ વધુ પહોંચે છે.

6. ઈંડા ની અંદર નો પીળા ભાગ માં લગભગ 70% કોલેસ્ટ્રોલ હોય છે જે હાર્ટ અટેક નું મુખ્ય કારણ છે.

7.  પક્ષીઓ ની માહવારી ને ખાવું ધર્મ અને શાસ્ત્રો ની વિરુદ્ધ છે અને અપવિત્ર અને ચંડાલ કર્મ છે.

એની જગ્યા એ દૂધ પીઓ જે પોષક ,પવિત્ર અને શાસ્ત્ર સંમત પણ છે.

એલોપેથી ડોકટર એમ કહે છે કે ઈંડા ખાવા આવશ્યક છે. એમાં પ્રોટીન અને વિટામિન A વધુ હોય છે
એ એવું એટલા માટે કહે છે કારણકે એમને પુસ્તકો માં એ જ વાંચ્યું છે.

એમાં એવું છે કે આપણા ડોકટર જે ભણે છે MBBS , MS ,MD એ બધું બહાર ના દેશ એટલે કે યુરોપ ની છે. ત્યાં 8 મહિના બરફ હોય છે. ખાવા પીવા ની પ્રાકૃતિક વસ્તુઓ એની પાસે વધુ હોતી નથી.

હવે ત્યાં જે લોકો હશે જેમણે એ પુસ્તકો લખ્યા હશે એમની પાસે માંસ અને ઈંડા સિવાય બીજું કાંઈ હશે નહીં. તો એમની પુસ્તક માં એ જ લખેલ મળશે. અને યુરોપ ખૂબ ઠંડો છે. શાકભાજી કે દાળ નથી થતી ત્યાં. પણ ઈંડા ખૂબ મળે છે કારણકે મરઘીઓ ખૂબ હોય છે.

હવે આપણા દેશ માં એ જ ચિકિત્સા વંચાય છે. કારણકે આઝાદી ના 67 વર્ષ પછી પણ કોઈ કાનૂન નથી બદલાયું. અને એ ચિકિત્સા ને આપણા દેશ ની જરૂરિયાત મુજબ નથી બદલ્યું.

અર્થાત એ પુસ્તકો માં બદલાવ થવો જોઈએ. એમાં લખેલ હોવું જોઈએ લે ભારત માં ઈંડા ની જરૂરત નથી. કારણકે ભારત માં ઈંડા ના વિકલ્પ ઘણા છે. એ બદલાવ થયો નથી અને આપણા ડોકટર એ જ જુના પુસ્તક વાંચી અને બોલે કે  ઈંડા ખાઓ માંસ ખાઓ. આયુર્વેદ ની ભણ્યા હોય એ ડૉક્ટર ક્યારેય નહીં કે ઈંડા ખાઓ. ઈંડા માં પ્રોટીન હોય પણ એના થી વધુ પ્રોટીન તો અડદ ની દાળ માં , ચણા ની દાળ માં અને મસૂર ની દાળ માં હોય છે. અને ઈંડા માં વિટામિન  A હોય છે. પણ એના થી વધુ દૂધ માં હોય છે.

એટલા માટે  તમને નિવેદન છે કે શાકાહારી બનો.

Author: GujjuRocks Team

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here