જાણો છો દેશના આ ટોપ 8 TV એંકર કરે છે કેટલી કમાણી, Star સેલીબ્રીટીથી કમ નથી, જાણો કોણ કોણ આવે છે આ જબરજસ્ત લીસ્ટમાં….

0

ન્યુઝ એંકર એટલે કે તે લોકો હર રોજ દરેક લોકોના ઘરમાં ટીવી પર જોવા મળે છે. તેઓનો હર કોઈના જીવનમાં એક ખાસ રોલ હોય છે. સામાન્ય લોકો આ જ નજરીયાથી સમાચારની એહમીયત સમજતા હોય છે. આજ કારણ છે કે પત્રકારિતાને એક જિમ્મેદાર પેશા માનવામાં આવે છે. કોઈ સેલીબ્રિટીની જેમ લોકો તેમને પણ ઓળખે છે. ભારતમાં પણ ઘણા એવા ન્યુઝ એંકર છે, જેને દેશના બચ્ચા-બચ્ચા ઓળખે છે. આજે અમે તમને દેશના અમુક એવા જ એંકર્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જે આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરે છે. તેઓની સેલેરી જાણીને તો ભલભલાના હોંશ ઉડી જશે.

1. બરખા દત્ત(3.6 કરોર):

બરખા દત્ત પત્રકારીતાનું જાણીતું નામ છે. NDTV માં 21 વર્ષ કામ કર્યા બાદ હાલ તે આ ચૈનલ છોડી ચુકી છે. તે મહિનાના લગભગ 30  લાખ કમાણી કરે છે.

2. રવીશ કુમાર(2.16 કરોર):

રવીશ કુમાર NDTV ઇન્ડીયાના Executive Senior Editor છે. રવીશ કોઈપણ ખબરોના દરેક પહેલું જનતા સામેં મુકવા માટે જાણીતા છે.

3. વિક્રમ ચંદ્રા(2 કરોર):

વિક્રમ NDTV ગ્રુપના  Executive Director અને Chief Executive છે, જે NDTV 24X7 પર ‘ગૈજેટ ગુરુ’ અને ‘Big Fight’ જેવા શો હોસ્ટ કરે છે.

4. મેનકા દોષી(1.5 કરોર):

મેનકા CNBC TV18 ની Corporate Editor અને એંકર છે. મેનકા બીઝનેસ રીપોર્ટીંગ માટે જાણવામાં આવે છે.

5. ગૌરવ કાલરા(1.5 કરોર):

ગૌરવ કાલરાને બેસ્ટ સ્પોર્ટ્સ એંકરનાં રૂપમાં જાણવામાં આવે છે. તે CNN IBN માં બતૌર Senior Editor કામ કરી ચુકી છે.

6. અર્નબ ગોસ્વામી(1 કરોર):

અર્નબ ગોસ્વામી ઘણા વર્ષ Times Now માં બતૌર Editor in Chief કામ કર્યા બાદ, હવે પોતાની ચેનલ ‘રિપબ્લિક’ ખોલી ચુક્યા છે. તેઓએ પ્રતીકારિતા નાં ઘણા મોટા એવોર્ડ પણ જીત્યા છે.

7. અભીજ્ઞાન પ્રકાશ(1 કરોર):

અભિજ્ઞાન પ્રકાશ NDTV ના સંપાદક છે. તે પોતાના શો ‘ન્યુઝ પોઈન્ટ’ માટે જાણીતા છે.

8. રાજીવ મસંદ(1 કરોર):

રાજીવ મસંદ પ્રસિદ્ધ ફિલ્મ સમીક્ષક છે. તેમનો શો ‘Now Showing’ ખુબ લોકપ્રિય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.