જાણો બ્લૂ વ્હેલ ગેમ બનાવનાર રહસ્યમય માસ્ટરમાઈન્ડ છોકરી, ઉમર જાણીને તમને લાગશે આંચકો – વાંચો અહેવાલ

આજકાલ મોબાઈલ ગેમના રસિયાઓ જીવલેણ પૂરવાર થનાર ફેમસ ‘બ્લૂ વ્હેલ ગેમ’ બનાવનાર રશિયાની એક નાનકડી માસ્ટરમાઈન્ડ કિશોરીની ધરપકડ કરવામાં આવી છે. રશિયન પોલીસે બુધવારે આ ગેમ બનાવનાર એડમીનને ધરપકડ કરી હતી. આ એડમીન છોકરી પર આરોપ છે કે, તે પોતાના શિકારને એવી ધમકી આપતી હતી કે જો બ્લૂ વ્હેલનું ટાસ્ક પૂરું નહીં કરે તો તેણી આ ગેમ રમનારના પરિવારની હત્યા કરી દેશે.

જેને કારણે ગેમ રમનારા આત્મહત્યા કરતા હતા. વિશ્વમાં આ ગેમને કારણે 130થી વધુ લોકોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કિશોરીને ત્રણ વર્ષની સજા કરાઈ છે.

આ છોકરીની ઉમરમ માત્ર 17 વર્ષ છે.  પોલીસના કહેવા પ્રમાણે એ બ્લુ વ્હેલની માસ્ટર માઇન્ડ છે.

‘બ્લુ વ્હેલ પડકાર’ એક સામાજિક મીડિયા ગ્રુપ છે જ્યાં એડમીનએ બાળકોને 50 દિવસમાં કાર્યોની શ્રેણી કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. તેઓ હૉરર ફિલ્મોને આખો દિવસ જોવાનું, 4:20 વાગ્યે ઉઠી જતા, તેમના હથિયારોમાં વાદળી વ્હેલના આકારને કોતરવાથી મૃત્યુ અને આત્મઘાતી પર વિચાર કરતા હોય છે. તેમના અંતિમ ‘કાર્ય’ તેમના પોતાના જીવન લેવાનું છે


રશિયન પોલીસ દ્વારા એક ફુટેજ જારી કરવામાં આવ્યા છે. તેમાં એક દરોડા દરમિયાન આરોપી યુવતીની તેના ઘરેથી ધરપકડ કરતા જોઈ શકાય છે. આરોપી યુવતી મનોવૈજ્ઞાનિકની વિદ્યાર્થીની છે અને તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. કોર્ટમાં હાજર કર્યા બાદ તેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Ilya Sidorov arrested in Moscow

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!