જલેબીને ઈંગ્લીશમાં શું કહેવાય છે? માત્ર જીનિયસ જ આપી શકે છે આ સવાલોના જવાબ, જોઈએ તમે કેટલા જવાબ આપી શકો તેમ છો…

0

ઘણા લોકો એવા હોય છે જેઓ ખુદને સુપર ઇન્ટેલીજન્ટ માનતા હોય છે. વોટ્સઅપ પર આવેલા 2-4 ફોરવર્ડ મેસેજનો સાચો જવાબ આપીને પોતાની તુલના આઈસ્ટાઈન સાથે કરવા લાગે છે. આવા તમામ લોકો માટે આજે અમે અમુક ખાસ સવાલો લઈને આવ્યા છીએ. આ એટલે કેમ કે આ સવાલ IAS ના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે અને તેનો જવાબ આપવાની ક્ષમતા માત્ર ને માત્ર સુપર ઇન્ટેલીજન્ટ લોકોની પાસે હોય છે, તો જો તમે પણ ‘આઉટ ઓફ દ બોક્સ’ વિચાર ધરાવો છો તમારે પણ આ સવાલોના જવાબ જરૂર આપવા જોઈએ. 1. સવાલ: આદર્શ અને અનુપમ નામના બે છોકરા May માં જન્મ્યા, તો પછી તેઓનો જન્મદિવસ જૂન માં શા માટે આવે છે?જવાબ: કેમ કે May એક શહેરનું નામ પણ છે.

2. સવાલ: અળધુ સફરજન કોના જેવું દેખાય છે?જવાબ: બચેલા બીજા અળધા સફરજન જેવું.

3. સવાલ: એક આદમી 8 દિવસ ઊંઘ કર્યા વગર કેવી રીતે જીવી શકે?જવાબ: કેમ કે તે રાતે ઊંઘ કરે છે.

4. સવાલ: શું તમે લગાતાર ત્રણ દિવસમાં નામ બોલી શકો છો? શર્ત એ છે કે તેમાં બુધવાર, શુક્રવાર અને રવિવાર આવવો ન જોઈએ?જવાબ: આજ, કાલ અને આવનારું કાલ.

5.સવાલ: જો હું તમારી બહેન સાથે ભાગી જાવ તો તમે શું કરશો?જવાબ: મને ખુબજ ખુશી થશે કેમ કે મારી બહેન માટે તમારા કરતા સારો મૈચ નહિ મળે.

6. સવાલ: જલેબીને ઈંગ્લીશમાં શું કહેવાય છે?જવાબ: જલેબીને ઇંગ્લીશમાં ‘સીરપ ફિલ્ડ રિંગ’ કહેવામાં આવે છે કેમ કે તેમાં ખુબજ માત્રામાં રસ ભરેલો હોય છે.

7. સવાલ: પીકોક એક પક્ષી છે, પણ તે ઈંડા નથી આપતા, તો પછી તેના બચ્ચાં ક્યાંથી આવે છે:ઈંડા પીકોક નથી આપતા પણ પીહેન એટલે કે ઢેલ આપે છે.

8. સવાલ: તમે સવારે ઉઠો અને તમને જાણ થાય કે તમે ગર્ભવતી છો તો તમે શું કરશો?જવાબ: હું ખુબ જ ખુશ થઈ જાઈશ અને સૌથી પહેલા જઈને મારા પતિને આ ખબર સંભળાવીશ અને સેલિબ્રેટ કરીશ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here