જલ્દી રીચાર્જ કરાવો JIO નો આ ધમાકેદાર પ્લાન, ખુબ જ ઓછી કિંમતમાં થશે વધુ ફાયદો..

0

ઓછા પ્રાઈઝમાં હાઈસ્પીડ અને વધુ ઇન્ટરનેટ જોઈએ તો જલ્દી જ jio નું આ રીચાર્જ કરાવો.Jio એ પોતાના ગ્રાહકો માટે રોજાના પાંચ જીબી 5 જી ડેટાનો ઈન્ટરનેટ પૈક લોન્ચ કર્યું છે. જેમાં તમને હાઈસ્પીડનો પણ ફાયદો મળશે. રીચાર્જ રિટેલેટર પ્રમોદ કુમારે જણાવ્યું કે,Jio ના આ પ્લાનમાં યુજર ને કુલ 140 GB ડેટા મળશે. Jio ને આ પ્લાનને તે ગ્રાહકો માટે લોન્ચ કર્યું છે, જેને વધુ ડેટાની જરૂર પડે છે. આ પ્લાનની કિંમત 799 રૂપિયા છે. જેમાં ગ્રાહકોને પાંચ G ડેટાનો ફાયદો મળશે. આ પ્લાનની વૈલિડીટી 28 દિવસોની હશે. સાથે જ Jio એ 1000 GB વાળો એક અન્ય પ્લાન હાલ માં જ લોન્ચ કર્યો છે. જેમાં કુલ 1024 GB ડેટા આપવામાં આવશે. આ પ્લાન એક વર્ષ માટે વૈધ હશે. પણ આ પ્લાન અમુક સિલેક્ટેડ યુજર્સ ને જ મળી શકશે. સાથે જ આ પ્લાન માત્ર તેઓને જ મળશે જેઓ Jio ની વેબસાઇટ થી સૈમસંગ ગૈલેક્સી એસ 9 અને ગૈલેક્સી એસ 9 + ફોન ખરીદશે. તેના માટે તમારે 4,999 રૂપિયાનું રીચાર્જ કરાવાનું રહેશે. લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!