હવેથી ઠંડા જગનું પાણી પીતાં પહેલા આટલું વાંચેલું યાદ કરજો ! નહીતર આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે ….

જેવી ઉનાળાની ગરમી શરૂ થાય કે બીમારી પણ દસ્તક દઈને જ ઊભી હોય છે. ગરમીમાં બીમાર થવાનું ખતરો ઘણો વધી જતો હોય છે. અને કોઈપણ વ્યક્તિ બીમાર થાય પણ કેમ નહી ? કેમકે ગરમીમાં પાણી વધારે પીવું જોઈએ. કેમકે આપણી બોડીને પાણીની વધુ જરૂર પડે છે. બધાને એવું જ લાગે છે કે એ ગરમીમાં વધારે પાણી પી રહ્યા છે. એ પણ જ્યારે તરસ લાગે ત્યારે એકસાથે 2 લીટર જેટલું પાણી પી લેતા હોય છે. પરંતુ ના એવું નથી. કારણકે મોટાભાગના લોકોને જ્યારે તરત લાગે ત્યારે જ પાણી પીવાની આદત હોય છે. પરંતુ આમ કરવાથી આપણાં શરીરને જોઈએ તેટલું પાણી નથી મળતું જેના કારણે બીમાર થવાની શક્યાતાઓ વધી જાય છે.

તમારી ભૂલો :

આમ જોઈએ તો આપણે બધો જ સામાન માર્કેટમાંથી જ ખરીદીએ છીએ. પરંતુ એમાં પણ આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ. જે છેલ્લે તો આપણા માટે નૂકશાન દાયક જ છે. અત્યારે એક ખબર ખૂબ સાંભળવા મળી રહી છે. સાંભળવા મળ્યું છે કે, પાણીના પાઉચ, ઠંડા પાણીની બોટલો ને ઠંડા જગનું પાણી કલોકોની હેલ્થ માટે મુશીબત બની રહ્યું છે.

આવું છે સરકારનું ફરમાન :

જાણકારી મળ્યા મૂજબ, તમને જણાવી દઈએ કે, સરકારની નીતિની અનુસાર ખવાપીવાની બધી જ વસ્તુઓમાં આઈ.એસ.આઈ નો માર્કો હોવો જરૂરી છે. જે ખાધ્ય વિભાગમાંથી આપવામાં આવે છે. માર્કેટમાં જે ચીજો વેંચાઈ રહી છે એમાં જો આ મરકો ન હોય તો એ કાનૂની અપરાધ છે. માટે આવી ચીજો વ્યક્તિની હેલ્થ માટે સુરક્ષીત તો નથી જ .

તમે તમારી જ હેલ્થ સાથે રમી રહ્યા છો રમત :

વાતો એવી પણ સાંભળવા મળી છેદ કે ઠંડા પાણીના જગ અત્યારે માર્કેટમાં મોટી માત્રમાં વેંચાઈ રહ્યા છે. શહેર નાનું હોય કે મોટું આ બિઝનેસ મોટાપાયામાં પ્રસરી ગયો છે. જે પરેશાનીનો વિષય બની ચૂક્યો છે.જો તમે પણ આ ઠંડા જગના પાણીનું સેવન કરી રહ્યા છો ? તો સાવધાન ! કેમકે આ પાણીનો રોજ પીવામાં ઉપયોગ કરવાથી તમારી હેલ્થ બગડી શકે છે. જો તમે પાણી બહારથી મંગાવી રહ્યા છો ? તો એના પર આઈ.એસ.આઈ નો માર્કો જરૂર જોવો. કેમકે એના માર્કા વાળી વસ્તુ જ આપણી હેલ્થ માટે સુરક્ષિત રહેશે.

અશુદ્ધ પાણીનું કરી રહ્યા છો સેવન :

હા, સાચે જ આપણે પાણી પીતાં પહેલા એ જરૂર વિચરવું જોઈએ કે, આપણે જે પાણી પી રહ્યા છીએ. એ ખરેખર શુદ્ધ છે ? તમને એ વાત ખાસ બતાવી દઈએ કે, ખાધ્ય વિભાગ હોય કે પછી માનદ બ્યૂરોમાં એવો કોઈ નિયમ નથી લખેલો કે ઠંડા પાણીના જગમાં 24 કલાક પાણી ઠંડુ રહી શકશે. કે ના તો કોઈ લેબમાં આના વિષે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

જાણી સત્ય હકીકત :

તમારે આ સત્ય હકીકત જણાવી જરૂરી છે કે, ઠંડુ પાણી મશીનના મધ્યમથી ઠંડુ કરી ભરવામાં આવે છે. અને એને વેંચવામાં આવે છે. આ જ પ્રક્રિયાનો આજે પાણીનાં પાઉચમાં પણ આખા બજારોમાં વેંચવામાં આવી રહ્યું છે, જેનું સેવન આપણી જ હેલ્થ માટે નૂકશાન સાબિત થઈ રહ્યું છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!